________________
છ જીવનીકાય સંબંધી તું અને જાણ; એટલે અજ્ઞાન અથવા, મેહ (મૂઢપણું) તે જીવને નરકાદિ ભવમાં દુખ આપનારૂં અહિતને માટે છે, અથવા તેનું અજ્ઞાન, તેને અહીયાંજ બંધને માટે, વધને માટે, તથા શરીર, અને મન સંબંધી પીડાંને માટે થાય છે. (અર્થાત્ ગુરુ શિષ્યને કહે છે કે –આ સંસારમાં અજ્ઞાની છ પિતે અજ્ઞાનદશામાં પાપ કરીને નરક વિગેરેમાં જાય છે, અને ત્યાં તથા, અહી અનેક પ્રકારનાં દુઃખ સહે છે, જે તે તુ ધ્યાનમાં રાખ; અને અજ્ઞાનને છોડ હવે, એમ જાણવાનું ફળ બતાવે છે.
દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારની નિદ્ધાથી સુતેલા જ અજ્ઞાની છે. તેમને થતા દુખથી દુર રહેવું એ જ્ઞાનનું
વળી સમય એટલે આસારાંગ સૂત્રમાં બતાવેલ અનુબ્રાન ( સંયમ ) તે જાણીને અથવા કિ એટલે જ સમુહને જાણીને તેને જે શસ્ત્રોથી દુર થાય તે શત્ર જ્ઞાની સાધુએ ન ચલાવવા (જ્ઞાન ભણવાનું ફળ એ છે કે કોઈ પણ જીવને દુઃખ ન દેવું ) આ પ્રમાણે પહેલાંના સૂત્ર સાથે બીજા સૂત્રને સંબંધ છે. કારણ કે સંસારી જીવે બેગના અભિલાષી પણુથી જીવ હિંસા વિગેરે કષાય હેત. વાલું કર્મ બાંધીને નરક વિગેરે પીડાના સ્થાનમાં ઉત્પન થાય છે. ત્યાંથી કઈ વખતે નીકળીને બધા દુઓનું નાશ