________________
નયોપદેશ ન્યાયબિન્દુ (અનુ.) ન્યાયવાદાર્થ (અનુ) ન્યાયાલોક પ્રમારહસ્ય (અનુ) મંગલવાદ (અનુ.) વાદમાલા
૧૨૦૦
૧૧૭૫
- (અપૂર્ણ). વાદરહસ્ય (અનુ) વાદાર્ણવ (અનુ.) વિધિવાદ (અનુ.) વિષયતાવાદ સપ્તભંગીતરંગિણી (અનુ) સપ્તભંગીનયપ્રદીપ સિદ્ધાન્તતપરિષ્કાર (અનુ.) સિદ્ધાન્તમંજરીટીકા સ્યાદ્વાદરહસ્ય (લઘુ)
૧૨૩૫ , (મધ્યમ) (અપૂર્ણ) . (બૃહતુ) (અપૂર્ણ)
૨૩૦૦ આ પૈકી શુદ્ધ જેને ન્યાયના ગ્રંથો કયા કયા છે તે તો એ જાતના ગ્રંથોનું વાસ્તવિક અને સર્વમાન્ય લક્ષણ કોઈએ આપ્યું હોય તો તે ઉપરથી તારવી શકાય. આવું કોઈ લક્ષણ કોઈએ આપ્યું હોય એમ જણાતું નથી. એથી હું એ નીચે મુજબ સૂચવું છું
પ્રમાણ, નય, સપ્તભંગી અને સ્યાદ્વાદ પૈકી એક કે વધારે વિષયનું એને કેન્દ્રમાં રાખી કરાયેલું વ્યવસ્થિત નિરૂપણ તે જૈન ન્યાયગ્રંથ છે. આ હિસાબે મેં ૧૪ ગ્રંથોને ન્યાયવિષયક ગયા છે. એ બધામાં જૈનતર્કભાષા પ્રમાણ અને નય ઉપર અને સાથે સાથે નિક્ષેપ ઉપર રીતસરનો પ્રકાશ પાડનારી કૃતિ હોઈ એ જૈન ન્યાયના પ્રવેશદ્વારની પાઠ્યપુસ્તકની ગરજ સારે છે. પ્રમાણના સ્વરૂપાદિનો વિચાર ઉપાધ્યાયજીએ એમની કોઈ ગુજરાતી કૃતિમાં કર્યો છે ખરો ? "નય અને નિક્ષેપ ૧. નયો અને સપ્તભંગી વિષે દ્રવ્ય-અનુયોગ-વિચારમાં નિરૂપણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org