________________
૧૨૩
યશોદોહનઃ ખંડ-૨ સિવાયના ગ્રન્થો ઉપાધ્યાયજીએ જાતે રચેલા છે.
ચક્ષુની અપ્રાપ્યકારિતા વિષે પત્ર ૩ આ માં ચર્ચા શરૂ કરતી વેળા નીચે મુજબ ઉલ્લેખ કરાયો છેઃ
“વફથવારિત્વ વાતે ચાવિશાઃ”
આ વાદને અંગે પત્ર ૪ આ માં ચોથા વેદોષતા થી શરૂ થતાં પાંચ પડ્યો અપાયાં છે. પત્ર ૫ અ થી અંધકારવાદનું પ્રતિવિધાન શરૂ કરાયું છે.
શક્તિ વિના સ્વભાવથી જ કાર્ય થાય એ વાદનું નિરસન પત્ર ૩૭ આ માં કરાયું છે. આગળ જતાં શબ્દની પૌદ્ગલિકતા સિદ્ધ કરાઈ છે. વિશેષમાં પ્ર. ન. ત. માંથી સૂત્ર આપી ૮૧ પદ્યો અપાયાં છે. અંતિમ પદ્ય પત્ર ૪૬ આ માં છે. એ પૈકી પ્રારંભિક પદ્ય નીચે મુજબ છે: भाषितेऽत्र भगवन्मतस्पृशां
____ कर्णकोटरकुटुम्बिनि स्फुराम् । आः किमेतदिति भूरिसम्भ्रमा
વાદ તમિદુત્તમુબં: / – પત્ર ૪૪ અ. ગ્રંથકારો તરીકે ઉદયન, દધિતિકત, પ્રભાકર, મણિકતું અને વર્ધમાનનો ઉલ્લેખ છે.
પત્ર ૬ અ માં પવિમત્તપર્વે સત્તથી શરૂ થતું પદ્ય અવતરણ રૂપે અપાયું છે.
પત્ર ૧૭ અ માં સતા સપ્તમી થી શરૂ થતું પદ્ય અને પત્ર ટૂન: પ્રમાણે થી શરૂ થતું બીજું પર્વ છે. ( પત્ર ૨૭ અ માં “શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે.
પત્ર ૪૩ અ માં પ્ર. ન. ત. (પરિચ્છેદ ૭, સૂત્ર પ૬)માંથી નિમ્નલિખિત સૂત્ર અપાયું છે:
૧. અહીં ત્રણ પદ્યો અપાયાં છે તેમ જ નીચે મુજબનું સૂત્ર અપાયું છે:
વતર નેનાવનાત” ૨. એ અંત્ય પદ્ય નીચે મુજબ છે:
"तद्गोलाङ्गेललायूला चापलव्यापभागिदम् ।
कथञ्चिद् भेदपक्षस्यं प्रत्यक्षादर्शदर्शनात् ॥ ८१ ॥"
૩. એમણે અનુમાનખંડમાં કહ્યું છે એવો ઉલ્લેખ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org