________________
૧૪
પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા “વેદાન્ત નિર્ણય – આ અને વેદાન્તવિવેકસર્વસ્વ બંને કૃતિઓ યશોવિજયજી ગણિએ રચ્યાનું મનાય છે પણ એ માટે મને કોઈ સબળ પુરાવો મળ્યો નથી. આ કૃતિ વેદાન્તદર્શનનું યથાસ્થિત સ્વરૂપ જ દર્શાવે છે કે એ દર્શનનાં કેટલાંક મંતવ્યોનું નિરસન કરે છે કે એ બંને વિષય રજૂ કરે છે તે જાણવું બાકી રહે છે. ગમે તેમ પણ આ કૃતિ સંસ્કૃતમાં હશે.
–––––
––
–
જો મમતા જાગી ઊઠે તો વિષયો છોડવાથી શું? કાંચળીનો ત્યાગ | કરવા માત્રથી સર્પ કંઈ નિર્વિષ નથી બની જતો. | અધ્યાત્મસાર)
(શ્રીમદ્દ યશોવિજયજી |
૧. વેદાન્તનિર્ણય' ગ્રન્થની નોંધ વિ. સં. ૧૭૬ ૭ની ઉપાધ્યાયજીના ગ્રંથોની યાદીમાં છે એટલે
એ ગ્રન્થ ઉપાધ્યાયજીએ રચ્યો હતો એ નિશ્ચિત છે. - સંપાદક. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org