Book Title: Yashodohan
Author(s): Yashovijay Pravartak
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 477
________________ થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમા જાણ રે. ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે, ભાવિયે શુદ્ધ નય-ભાવના, પાવનાશય તણું ઠામ રે. ચેતન જ્ઞાન અજુઆલીએ.” ‘અમૃતવેલની સઝાયમાંથી – ઉપાયશોવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 475 476 477 478