Book Title: Yashodohan
Author(s): Yashovijay Pravartak
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 476
________________ “सर्वं परवशं दुःखं सर्वात्मवशं सुखम् । ત;વત્ત સમયે તલ વધુ વયો: !” અર્થ : સુખ અને દુઃખની વ્યાખ્યા શી છે ? એ પ્રશ્નનો જવાબ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ઉપરના શ્લોકમાં આપ્યો છે. તેઓ કહે છે કે – બધી જાતની પરાધીનતા એનું નામ દુઃખ અને બધી જાતની સ્વાધીનતા એનું નામ સુખ. તાત્પર્ય એ કે – સુખી થવું હોય તેને ભૌતિક ગુલામીથી મુક્ત થવું જ જોઈએ. - સંપા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478