SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા “વેદાન્ત નિર્ણય – આ અને વેદાન્તવિવેકસર્વસ્વ બંને કૃતિઓ યશોવિજયજી ગણિએ રચ્યાનું મનાય છે પણ એ માટે મને કોઈ સબળ પુરાવો મળ્યો નથી. આ કૃતિ વેદાન્તદર્શનનું યથાસ્થિત સ્વરૂપ જ દર્શાવે છે કે એ દર્શનનાં કેટલાંક મંતવ્યોનું નિરસન કરે છે કે એ બંને વિષય રજૂ કરે છે તે જાણવું બાકી રહે છે. ગમે તેમ પણ આ કૃતિ સંસ્કૃતમાં હશે. ––––– –– – જો મમતા જાગી ઊઠે તો વિષયો છોડવાથી શું? કાંચળીનો ત્યાગ | કરવા માત્રથી સર્પ કંઈ નિર્વિષ નથી બની જતો. | અધ્યાત્મસાર) (શ્રીમદ્દ યશોવિજયજી | ૧. વેદાન્તનિર્ણય' ગ્રન્થની નોંધ વિ. સં. ૧૭૬ ૭ની ઉપાધ્યાયજીના ગ્રંથોની યાદીમાં છે એટલે એ ગ્રન્થ ઉપાધ્યાયજીએ રચ્યો હતો એ નિશ્ચિત છે. - સંપાદક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy