________________
યશોદોહનઃ ખંડ-૨
૧૫૩ અંતમાં મૂળ તેમજ કલ્પલતિકાનો વિષયાનુક્રમ ભેગી અપાયો છે.
પ્રમેયમાલા – આની ૪ર પત્રની એક હાથપોથી મળે છે. એમાં ૨૫મું પત્રનથી. આ લગભગ ૩૩૦૦ શ્લોક જેવડી કૃતિના પ્રારંભમાં નીચે પ્રમાણે ત્રણ પદ્ય છે:
“ऐन्द्रश्रेणिनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । प्रमेयमाला बालानामुपकाराय तन्यते ॥ १ ॥ स्वसिद्धान्तदिशा क्वापि प्रसङ्गाणदनात् क्वचित् । अत्रान्यदर्शनार्थानां क्वापि व्यालोडनं मिथ: ॥ २ ॥ अधीत्य ग्रन्थमेनं ये भावयन्ति मुहुर्मुहुः । जायन्ते पारदृश्यानस्तकब्धेिर्लीलयैव ते ॥ ३ ॥" આના પછી ગદ્યમાં લખાણ છે. એની શરૂઆત નીચે પ્રમાણે છેઃ
"तत्र स्वत्वमतिरिक्तं प्रतिग्रहादिजन्यस्य यथेष्टविनियोगजनकस्य व्यापारविशेषस्य धनमिष्टस्य स्वामिनिरूप्यस्य कल्पनादिति केचित्, तन्न" આ કૃતિમાં નીચે પ્રમાણેનાં પ્રકરણ છે : ક્રમાંક પત્ર
પ્રકરણનું નામ ૧ અ – ૩ આ. સ્વત્વ ૩ આ – ૫ અ વિષયતા ૫ અ – ૬ આ સંસ્કારરસવિષયકલા ૬ આ – ૯ આ સ્વપ્રકાશતા ૯ આ – ૧૧ એ નિર્વિકલ્પ
૧૧ અ – ૧૨ આ મૃતિપ્રામાય ૭ ૧૨ આ – ૧૩ આ વિશેષણોપલક્ષણ
૮ ૧૪ અ – ૧૭ અ સંશયલક્ષણ ૧. આની શરૂઆતમાં નીચે મુજબ ઉલ્લેખ છે : ૧૦ | શ્રી ગુરૂગ્યો નમ: { નમ: | સર્દા. આના પત્ર ૧ અના ડાબા હાથ તરફના હાંસિયામાં વાદમાલ નવીન' એવો ઉલ્લેખ છે
અને પત્ર ૫ અ, ના હાંસિયામાં ‘વાદમાલા' છે. પત્ર ૪ર આ, કોરું છે. ( ૪૨ x ૨ x ૨૧ x ૬૦ = ૩૩૦૭ ૧/૨
૩૨. ૩. આ પત્ર ઉપર “અન્યત્ર' એવો ઉલ્લેખ છે.
૪. આ પ્રકરણમાં અવગ્રહાદિની બાબત અપાઈ છે. Jain Education International
For Private & Personal Use Only
૦
૦
૦
૦
૨
૧
૦
www.jainelibrary.org