________________
૨૩૪
જીવનશોધન
() સાવવિજ્ઞાનસત્તતિવિત્ત: – બૌદ્ધ (૪) સ્વાતન્ય મુવત: (૬) પુંસસ્વરૂપવસ્થાનું વિત: – સાંખ્ય (૬) અનાનુપાલસતા પૂર્વવનિવૃત્તિવિક્તઃ () આત્મહાન વત્ત: – ચાર્વાક () નિત્યોર્ટસુવ્યવિતર્કવિત: – તૌતાહિક (૧) વિદાયાં નિવૃત્તાવાં વિવિયત્તતા મુવત: – વેદાંતી ૧મા પદ્યમાં નયોનું નિરૂપણ છે.
ત. દી. (પત્ર ૧૮૨ અ)માં ન્યાયાલોકનો ઉલ્લેખ છે, જ્યારે ૧૮૦ અ માં વર્ધમાનગ્રન્થનો છે.
(૩૨) સજ્જનસ્તુતિ – આનાં પહેલાં અઢાર પદ્યોમાં સજ્જનના ગુણો, દુર્જનના દોષો, ખલદુર્જનનાં વચનોનું નિરસન અને સર્જનનું કાર્ય એ બાબતો વિચારાઈ છે. ત્યાર બાદ વિજયદેવસૂરિથી માંડીને મુનિવરોની પ્રશસ્તિ, કાશીમાં પઠન, ગુરુનું સ્મરણ ઈત્યાદિ વિષયો પણ હાથ ધરાયા છે.
તત્ત્વાર્થદીપિકા - આ દ્વત્રિશદ્ દ્વત્રિશિકા ઉપરની સ્વોપન્ન સંસ્કૃત વિવૃતિનું નામ છે એમ એ વિવૃતિની પ્રશસ્તિનું છઠું પદ્ય જોતાં જણાય છે. એ પ્રશસ્તિના અંતિમ-દસમા પદ્યમાં સસૂત્ર તત્ત્વાર્થદીપિકાનું પરિમાણ નીચે મુજબ દર્શાવાયું છેઃ
“प्रत्यक्षरं ससूत्राद्या अस्या मानमनुष्टुभाम् । शतानि च सहस्राणि पद्यपञ्चाशदेव च ॥ १०॥"
આ ઉપરથી તત્ત્વાર્થદીપિકાનું પરિમાણ ૫૫૦૦-૧૦૨૪ અર્થાત્ ૪૪૭૬ શ્લોકનું ગણાય છે.
પત્ર ર૧ અમાં સ્યાદ્વાદ કલ્પલતા જોવાની ભલામણ કરાઈ છે.
તત્ત્વાર્થદીપિકા મૂળ કૃતિના મોટા ભાગના સ્પષ્ટીકરણની ગરજ સારે છે. એમાં કેટલીક વાર નવ્ય ન્યાયની છાંટ જોવાય છે. કોઈ કોઈ અવતરણો અપાયાં છે. અંતમાં દસ પદ્યની પ્રશસ્તિ દ્વારા કતએ હીરવિજયસૂરિથી માંડીને પોતાની ૧. અંતિમ ત્રિશિકાને અંગે કશું સ્પષ્ટીકરણ નથી. આવી હકીકત કેટલીક દ્વત્રિશિકાના કોઈ કોઈ પદ્ય પરત્વે પણ જોવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org