________________
યશોદોહનઃ ખંડ-૨
૨૦૧ અધ્યાત્મોપનિષના ચતુર્થ અધિકારનાં નિમ્નલિખિત કમવાળાં પદ્ય વૈરાગ્યકલ્પલતાના પ્રથમ સ્તબકમાં જોવાય છે.
૧૪૩ ૪ ૧૪૬
૨૫૬
૨૫૭. ૨૧ ૨૫૮
૨૨ ૨૫૫ અધ્યાત્મોપનિષદુના પ્રથમ અધિકારનાં પદ્યો ૪૫-૪૭ અને પર તે વીતરાગસ્તોત્રના આઠમાં પ્રકાશનાં અનુક્રમે પદ્ય ૧૦ ૮, ૯ અને ૧૧ છે.
જ્ઞાનસાર, અષ્ટધ્ધકરણ કિંવા અષ્ટકાત્રિશત્ – આ સંસ્કૃત કૃતિમાં ૧. આ કૃતિ ગંભીરવિજયગણિની ટીકા સહિત “જૈ. ધ મ. સ.” તરફથી વિ. સં. ૧૯૬૯માં
છપાવાઈ છે. વળી આ કૃતિ દેવચન્દ્રકૃત જ્ઞાનમંજરી નામની થકા સહિત “. આ. સ. તરફથી ઈ. સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાઈ છે. મૂળ કૃતિ કવિ ધનપાલકત શ્રાવક વિધિ પ્રકરણ સહિત “મુ. કે. જે. મો."માં વીર સંવત ૨૪૪૭માં પ્રસિદ્ધ કરાઈ છે. આ ઉપરાંત મૂળ કૃતિ “શ્રી શ્રુતજ્ઞાન અમીધારામાં પૃ. ૧૧-૧૨માં ઈ. સ. ૧૯૩૬માં છપાવાઈ છે. વિશેષમાં મૂળ કૃતિ એના પદ્યાત્મક ગુજરાતી અનુવાદ તેમજ સારાંશ સહિત “શ્રી જ્ઞાનામૃત કાવ્યકુંજ યાને શ્રી જ્ઞાનસાર – ગદ્ય પદ્યાત્મક અનુવાદ મૂળ સાથેના નામથી જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭પમાં છપાવાઈ છે.
મૂળ કૃતિ ગુજરાતી અનુવાદ તેમજ સ્વોપજ્ઞ બાલાવબોધના અન્વયના ક્રમે રજૂઆત ક્રિયાપદનાં જૂનાં રૂપને બદલે પ્રચલિત રૂપ આપીને) સહિત નિમ્નલિખિત નામથી “જૈન પ્રાચ્ય વિદ્યાભવન” તરફથી અમદાવાદથી વિ. સં. ૨૦૦૭ (દ્વિતીય આવૃત્તિ)માં પ્રકાશિત કરાઈ છે:
“જ્ઞાનસાર સ્વિોપજ્ઞ ભાવાર્થના અનુવાદ સહિત
આની પ્રસ્તાવના મૃ. ૧૭માં કહ્યું છે કે “વિદ્યાષ્ટક"માં વિદ્યા અને અવિદ્યાનું સ્વરૂપ યોગસૂત્રને અનુસરીને આપવામાં આવ્યું છે. અવિદ્યા એ મિથ્યાત્વનો પ્રકાર છે, પરંતુ તેના વર્ણનની શીલી જુદી જ છે. પૂર્ણાષ્ટક પૂર્ણોપનિષનું સ્મરણ કરાવે છે અને તેમાં જૈન દષ્ટિએ પૂર્ણતાનું સ્વરૂપ બતાવ્યું છે.
આ આવૃત્તિમાં યોગશાસ્ત્રનો આત્મજ્ઞાનનાં સાધનો દર્શાવતો ચોથો પ્રકાશ તેમજ યોગને અંગે હેમચન્દ્રસૂરિનો સ્વાનુભવ વર્ણવતો આ જ યોગશાસ્ત્રનો બારમો પ્રકાશ એમ બે પ્રકાશો ગુજરાતી અનુવાદ સહિત અપાયા છે. પ્રસ્તાવના (પૃ. ૨)માં કહ્યું છે કે
જ્ઞાનસારના વિષયને એ બે પ્રકાશો પૂરકરૂપ હોવાથી અહીં અપાયા છે. ૨. “જ્ઞાનસાર' શબ્દ ઉપસંહારનાં પ ૫-૯માં વપરાયો છે.
૩. પ્રસ્તુત કૃતિનો અખકો તરીકે ઉલ્લેખ ઉપસંહારના પાંચમા પદ્યમાં જોવાય છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org