________________
પરમત સમીક્ષા
ઉદ્ધરણ પ્રતિમાશતકમાંથી અગિયાર પર્યો પ્રતિમાપૂજન (પૃ. ૩૧૧
૩૧૬)માં ઉદ્ધૃત કરાયાં છે. એના ક્રમાંક એમાં અપાયા નથી એટલે હું એ દર્શાવું છું :
૧૮૦
-
૧, ૨, ૫, ૭૯, ૮૦, ૯૮-૧૦૩.
આ અગિયારે પોનું ગુજરાતી ભાષાંતર પ્રતિમાપૂજન (પૃ. ૩૧૧-૩૧૬)માં અપાયું છે.
ભાષાન્તર – પ્રતિમાશતકનું તેમજ ભાવપ્રભસૂરિષ્કૃત વૃત્તિનું ગુજરાતી ભાષાંતર મૂલચંદ નાથુભાઈ વકીલે કર્યું છે.
પ્રભાવ – પ્રતિમાશતક(શ્લો. ૪)ગત દલીલ કાને પડતાં, જન્મથી સ્થાનકવાસી – મૂર્તિપૂજા ન માનનારા પં. સુખલાલ મૂર્તિને માનનાર થયા. આ સંબંધમાં દર્શન અને ચિન્તન (પુ. ૧)માં નીચે મુજબ ઉલ્લેખ છે
પરમાત્માનું સ્મરણ કરવું એ ઉપાસકનું ધ્યેય છે. હવે તે સ્મરણ જો નામથી થતું હોય તો રૂપથી પણ થાય છે જ. એવી સ્થિતિમાં કોઈ એક સાધનને જ માનવું ને બીજાને તરછોડી કાઢવું એ શું યોગ્ય છે ?
આ દલીલ મારે કાને પડી તે જ ક્ષણે મારો જન્મસિદ્ધ કુસંસ્કાર સરી ગયો. શ્રી રાધાકૃષ્ણે મૂર્તિ ન માનનારને સંબોધીને આ જ વસ્તુ બહુ વિસ્તારથી ને અતિ ઝીણવટથી કહી છે.” (પૃ. ૩૨).
વીરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન યાને દોઢસો ગાથાનું ‘કુમતિમઢગાલન' સ્તવન
૧. આ પુસ્તક “પૂજ્ય આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રન્થમાળા''માં ગ્રન્થાંક ૨૮ તરીકે વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત કરાયું છે.
૨. આ છપાવાયું છે.
૩. આ સ્તવન પ્ર. ૨. (ભા. ૩, પૃ. ૫૬૯-૬૯૬૬માં પદ્મવિજ્યજીના વાર્તિક સહિત ઈ. સ. ૧૮૭૮માં, સ. સ. (પૃ. ૨૮૮-૨૯૯)માં, ચૈત્ય આદિ સંગ્રહ (ભા. ૩, પૃ. ૩૩૧-૪૪૫)માં વિ. સં. માં શ્રીમદ્ યશોવિજયજી વિરચિત પ્રાચીન સ્તવનો (પૃ. ૧-૧૧૧)માં પદ્મવિજય કૃત બાલાવબોધ સહિત ગુ. સા. સં. વિ. ૧, પૃ. ૨૨૯-૨૪૭)માં તેમજ પ્રાચીન સ્તવનાદિ સંગ્રહમાં છપાવાયું છે. સાક્ષીપાઠ, સહિત પણ આ સ્તવન છપાવાયું છે. જુઓ ૫. (૧૮૨-૩)
૪. આનો પરિચય છૈ. સ. પ્ર.” (વ. ૨૨, અં. ૭)માં જે નિમ્નલિખિત મારો લેખ છપાયો છે તેમાં આપ્યો છે
“ન્યાયાચાર્ય યશોવિજયજી ગણિનાં ત્રણ બૃહત્ સ્તવનો”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org