________________
પરમત સમીક્ષા
સૂયગડાંગ ચૂર્ણિ
સ્યાદ્વાદ રત્નાકર સૂયગડાંગ નિર્યુક્તિ
હિતોપદેશમાલા સૂયગડાંગ વૃત્તિ
હિતોપદેશમાલા વૃત્તિ સૂયગડાંગ સૂત્ર
પ્રસ્તુત વિવરણમાં ગ્રન્થકારોનાં પણ નામ છે. જેમકે ઉપદેશ-પદવૃત્તિકૃત પત્ર ૯), જિનભદ્રગણિજી (૪૫), મૂલ ટીકાકાર (૧૯૫), સિદ્ધર્ષિજી (૧૬ ૧), સિદ્ધસેનજી (૧૨૮) અને હરિભદ્રસૂરિજી (૨૩, ૨૮, ૬૦, ૮૦ અને ૧૦૧).
૩૫ મા પત્રમાં ઐરાશિકનો ઉલ્લેખ છે.
પૂર્તિ – ઉપર્યુક્ત વિવરણમાં યશોવિજયજી ગણિએ જાતે ઉમેરો કર્યો છે અને એને લગતી હાથપોથી મળી આવી છે એમ ન્યા. ય. સ્મૃનું આમુખ (પૃ. ૮) જોતાં જણાય છે.
વિચારબિન્દુ (ઉ. વિ. સં. ૧૭૨૬)- આની બે હાથપોથીઓ જોવા જાણવામાં છે. એક હાથપોથીના આદ્ય તેમજ અંતિમ (૨૯ મા) પત્રની પહેલી પૂંઠીની પ્રતિકૃતિ ગૂ. સા. સં. વિ. ૧)માં પૃ. ૪૦ અને ૪૧ની સામે અનુક્રમે અપાઈ છે. બીજી હાથપોથી ૧૮ પત્રની છે, પરંતુ એનું પહેલું પત્ર ખોવાઈ ગયું છે. એ હાથપોથી વિ. સં. ૧૭૨૬માં લખાયેલી છે.
લગભગ ૬૪૦ શ્લોક જેવડી પ્રસ્તુત કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છેઃ
“एन्द्रश्रेणिनतं नत्वा जिनं तत्त्वार्थदेशिनम् । कुर्वे धर्मपरीक्षाथ लेशोद्देशेन वार्तिकम् ॥"
ત્યાર પછીનું લખાણ ગુજરાતમાં ગદ્યમાં છે. એનો પ્રારંભિક ભાગ નીચે મુજબ છે :
કોઈક કહઈ છે જે ઉત્સુત્રભાષીનઈ અનંત જ સંસાર હોઈ એ નિર્ધાર ન घ2 भा जे णं तित्थंगरादीणं महति आसायणं कुज्जा । से णं अज्झवसायं पडुच्च નાવ તમિત્ત તમન્ના એ મહાનિશીથ સૂત્રનઈ વચનઈ તીર્થંકરાદિની મોટી આશાતનાઈ પણિ અધ્યવસાયનઈ અનુ સંખાતાદિક સંસાર કહિએ છઈ .”
૧. પત્ર ૧૮ આ કોરું છે. - ૧૮૦ x ૨ x ૧૫ x ૩૮
૩૨
૪૧ ૧/૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org