SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પરમત સમીક્ષા ઉદ્ધરણ પ્રતિમાશતકમાંથી અગિયાર પર્યો પ્રતિમાપૂજન (પૃ. ૩૧૧ ૩૧૬)માં ઉદ્ધૃત કરાયાં છે. એના ક્રમાંક એમાં અપાયા નથી એટલે હું એ દર્શાવું છું : ૧૮૦ - ૧, ૨, ૫, ૭૯, ૮૦, ૯૮-૧૦૩. આ અગિયારે પોનું ગુજરાતી ભાષાંતર પ્રતિમાપૂજન (પૃ. ૩૧૧-૩૧૬)માં અપાયું છે. ભાષાન્તર – પ્રતિમાશતકનું તેમજ ભાવપ્રભસૂરિષ્કૃત વૃત્તિનું ગુજરાતી ભાષાંતર મૂલચંદ નાથુભાઈ વકીલે કર્યું છે. પ્રભાવ – પ્રતિમાશતક(શ્લો. ૪)ગત દલીલ કાને પડતાં, જન્મથી સ્થાનકવાસી – મૂર્તિપૂજા ન માનનારા પં. સુખલાલ મૂર્તિને માનનાર થયા. આ સંબંધમાં દર્શન અને ચિન્તન (પુ. ૧)માં નીચે મુજબ ઉલ્લેખ છે પરમાત્માનું સ્મરણ કરવું એ ઉપાસકનું ધ્યેય છે. હવે તે સ્મરણ જો નામથી થતું હોય તો રૂપથી પણ થાય છે જ. એવી સ્થિતિમાં કોઈ એક સાધનને જ માનવું ને બીજાને તરછોડી કાઢવું એ શું યોગ્ય છે ? આ દલીલ મારે કાને પડી તે જ ક્ષણે મારો જન્મસિદ્ધ કુસંસ્કાર સરી ગયો. શ્રી રાધાકૃષ્ણે મૂર્તિ ન માનનારને સંબોધીને આ જ વસ્તુ બહુ વિસ્તારથી ને અતિ ઝીણવટથી કહી છે.” (પૃ. ૩૨). વીરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન યાને દોઢસો ગાથાનું ‘કુમતિમઢગાલન' સ્તવન ૧. આ પુસ્તક “પૂજ્ય આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રન્થમાળા''માં ગ્રન્થાંક ૨૮ તરીકે વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત કરાયું છે. ૨. આ છપાવાયું છે. ૩. આ સ્તવન પ્ર. ૨. (ભા. ૩, પૃ. ૫૬૯-૬૯૬૬માં પદ્મવિજ્યજીના વાર્તિક સહિત ઈ. સ. ૧૮૭૮માં, સ. સ. (પૃ. ૨૮૮-૨૯૯)માં, ચૈત્ય આદિ સંગ્રહ (ભા. ૩, પૃ. ૩૩૧-૪૪૫)માં વિ. સં. માં શ્રીમદ્ યશોવિજયજી વિરચિત પ્રાચીન સ્તવનો (પૃ. ૧-૧૧૧)માં પદ્મવિજય કૃત બાલાવબોધ સહિત ગુ. સા. સં. વિ. ૧, પૃ. ૨૨૯-૨૪૭)માં તેમજ પ્રાચીન સ્તવનાદિ સંગ્રહમાં છપાવાયું છે. સાક્ષીપાઠ, સહિત પણ આ સ્તવન છપાવાયું છે. જુઓ ૫. (૧૮૨-૩) ૪. આનો પરિચય છૈ. સ. પ્ર.” (વ. ૨૨, અં. ૭)માં જે નિમ્નલિખિત મારો લેખ છપાયો છે તેમાં આપ્યો છે “ન્યાયાચાર્ય યશોવિજયજી ગણિનાં ત્રણ બૃહત્ સ્તવનો” For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy