________________
યશોદોહનઃ ખંડ-ર
૧૪૩ સૂચવવાનો હતો. આ ઉદ્દેશને લક્ષ્યમાં રાખી એમણે ટિપ્પણીરૂપ સંક્ષિપ્ત વ્યાખ્યા કરી છે અને તેમ કરતી વેળા ૨૭ સૂત્રોના ભાષ્યગત અર્થને લક્ષ્યમાં રાખ્યો છે. વ્યાખ્યાની શરૂઆતમાં “નમ:એવા ઉલ્લેખપૂર્વક એક પદ્ય દ્વારા કરાઈ છે. અંતમાં એક પદ્ય છે. એમાં કર્તાએ પોતાને વિષે બહુવચનમાં ઉલ્લેખ કર્યો છે.
વ્યાખ્યામાં યશોવિજયજી ગણિએ નિમ્નલિખિત ગ્રન્થોનો ઉલ્લેખ કર્યો છેઃ
કર્મપ્રકૃતિ વૃત્તિ પૃ. ર૬), યોગબિન્દુ પૃ. ૭), 'લતા (પૃ.૪૫), ષોડશક ટીકા (પૃ. ૧૧) અને સ્થાનાંગ (પૃ. ૧૯). આ પૈકી કર્મપ્રકૃતિ વૃત્તિ અને ષોડશક ટીકા એ બંને યશોવિજયજી ગણિની રચના છે.
પ્રથકારો તરીકે નિમ્નલિખિત નામો દર્શાવાયાં છેઃ
અકલંક (પૃ. ૩૧), આચાર્ય પૃ. ૨), ભાષકૃત (પૃ. ૪, મહાવાદી (પૃ. ૨૯) તેમજ "તિકાર પૃ. ૩૭). કેટલાંક અવતરણોનાં મૂળ નીચે મુજબ હોવાનું પં. સુખલાલે કહ્યું છે:
આયાર (પૃ. ૬, ૩૭), આવસ્મયની નિજુતિ પૃ. ૧૧), જ્ઞાનસાર (પૃ. ૧૩), “ભગવદ્દગીતા (પૃ. ૨૫), વિસસા. (પૃ. ૪) અને વીસવીસિયા (પૃ. ૨, ૯.
નિમ્નલિખિત અવતરણોનાં મૂળ જાણવાં બાકી રહે છે : अस्मिन् हृदयस्थे सति
પૃ. ૧૫ यल्लेश्यो म्रियते तल्लेश्येषूत्पद्यते ण सक्का रूवमदटुं
પૃ૩૭ संयतानि तवा(न च)क्षाणि क्लेशपक्तिर्मतिज्ञानान सूक्तं चात्मपरात्मकर्त.
પૃ ૫૩ ૧. ૫. સુખલાલે આનો યશોવિજયગણિની કૃતિ તરીકે પૃ ૧૪૩માં ઉલ્લેખ કર્યો છે તે શું
વાસ્તવિક છે? ૨. “આચાર્યથી હરિભદ્રસૂરિજી અભિપ્રેત છે. ૩. મહાવાદી તે સિદ્ધસેન દિવાકરજી છે. ૪. આથી સિદ્ધસેન દિવાકરજી સમજવા કે સમંતભદ્રજી એ પ્રશ્ન છે. ૫ “ શું વાપિ નું પર્વ એટલું જ અવતરણ (અ. ૮, શ્લો. ૬)માંથી અપાયું છે. ૬. જોગવિહાણવીસિયામાંથી ઉલ્લેખ છે. ૭. અણાઈવીસિવામાંથી ઉલ્લેખ છે.
ن
ني
ني
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org