________________
ન્યાય યાને તર્કશાસ્ત્ર
પત્ર ૨૧ અ માં આદ્ય પદ્યની વૃત્તિ પૂરી થાય છે અને બીજાની શરૂ થાય
છે.
૧૨૨
પત્ર ૨૩ આ માં બીજા પદ્યની વૃત્તિ પૂર્ણ થાય છે અને ત્રીજાની શરૂ થાય
છે.
પત્ર ૨૪ આ માં ચોથા પદ્યની વૃત્તિનો પ્રારંભ કરાયો છે.
'પત્ર ૨૫ અ માં નીચે મુજબના ઉલ્લેખપૂર્વક આ વૃત્તિ અપૂર્ણ રહે છે : " सुषुप्तिकाले ज्ञानानुत्पत्तिनिर्वाहायोपयोगरूपव्यापारसाचिव्येनैव जीवस्य ज्ञानजनकत्वस्वीकारात्”
સ્યાદ્વાદરહસ્ય (બૃહત્ ?) આની ૪૯ પત્રની હાથપોથીમાં મધ્યમ સ્યાદ્વાદરહસ્યની હાથપોથીની જેમ કલ્યાણવિજયગણિ વગેરે ચારનો ઉલ્લેખ કરી નયવિજ્યગણિને નમસ્કાર કરી શરૂ કરાઈ છે. ત્યાર બાદ મધ્યમ સ્યાદ્વાદરહસ્યમાં અપાયેલું પદ્ય છે. નવ્ય ન્યાયની શૈલીમાં રચાયેલી આ ૨૨૩૦૦ શ્લોક જેવડી કૃતિમાં નિમ્નલિખિત ગ્રન્થોનો ઉલ્લેખ છે :
અધ્યાત્મમતપરીક્ષા (પત્ર ૧૩ આ અને ૩૦ અ), અષ્ટસહસ્ત્રી (પત્ર ૪૩ આ), આગમ (પત્ર ૫ અ), ગુણસ્થાનક્રમારોહ (પત્ર ૧૩ અ), *ચિત્રરૂપપ્રકાશ (પત્ર ૩૩ અ), ન્યાયવાદાર્થ (પત્ર ૩૨ અ), વિશેષાવશ્યકવૃત્તિ પત્ર ૪ અ), શ્રીપૂજ્યલેખ (પત્ર ૬ અ, ૧૮ આ), સપ્તભંગીતરંગિણી પત્ર ૧૮ આ) અને સ્તુતિ (પત્ર ૬ અ).
આ પૈકી અષ્ટસહસ્રી, આગમ, ગુણસ્થાનક્રમારોહ અને વિશેષાવશ્યકવૃત્તિ
૧. પત્ર ૨૫ આ કોરું છે. આ હાથપોથીમાં લગભગ ૧૧૭૫ શ્લોક છે. એમાં પ્રતિપત્ર ૧૫ પંક્તિ અને પ્રતિ પંક્તિ પચાસેક અક્ષર છે.
૨૫ ૪ ૨ ૪ ૧૫ ૪ ૫૦
૩૨
૨. ૪૯ × ૨ x ૧૮ ૪ ૪૨
૩૨
૩. આથી આવસ્ટયની નિજ્જુત્તિ અભિપ્રેત છે.
૪. આમાં ચિત્રરૂપ સંબંધી વિચારણા હોવાનું કહ્યું છે.
૫. પત્ર ૧૮મામાં કાલાદિ આઠને અંગે આ ગ્રન્થ અને એની વિશેષ માહિતી માટે
= ૧૧૭૧ ૧/૮.
Jain Education International
= ૨૩૧૫ ૧/૪
સપ્તભંગીતરંગિણી જોવા ભલામણ કરાઈ છે.
૬. ત્ર વૃત્તૌ થી શરૂ થતું પદ્ય પૂરું અપાયું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org