________________
યશોદોહનઃ ખંડ-૨
લ
જ્ઞાનસાર પરિગ્રહાષ્ટક,
શ્લો. ૨) શ્લો. ૨).
૯ ૫ યોગશાસ્ત્ર પ્ર. ૪, ૫ ૫ | સીમંધરજિનસ્તવન
શ્લો. ૨૧) ઢા. ૬, કડી ૭૧) ૧૫ ૨ વૈરાગ્વકલ્પલતા (સ્ત. ૫ ૭ યોગશાસ્ત્ર પ્ર. ૨,
૧, શ્લો. ૧૪૬-૭) શ્લો. ૧૧૨)
અને અધ્યાત્મોપનિષદ્ ૫ ૮ યોગશાસ્ત્ર પ્ર. ૨,
(શ્લો. ) ગ્લો. ૧૧૪) | ૧૫ ૭ વૈરાગ્યકલ્પલતા (સ. ૬ ૪ યોગશાસ્ત્ર પ્ર. ૪,
૧, શ્લો. ૧૪૪) શ્લો. ૧૦) અર્થ, રહસ્ય અને વિવેચન – “સદ્ગુણાનુરાગી કપૂરવિજયજીએ અર્થ અને રહસ્ય ગુજરાતીમાં લખ્યાં છે, જ્યારે કુંવરજી આણંદજીએ ગુજરાતીમાં કેટલુંક વિવેચન કર્યું છે.
ઉવએ સરહસ્સ (ઉપદેશ રહસ્ય) – આ ૨૩ પદ્યની જ. મીમાં રચાયેલી કૃતિ છે. ૨૦૨ મા પદ્યમાં આનો ઉપયરણ' તરીકે ઉલ્લેખ છે. આનું નામ જ કહી આપે છે તેમ આનો વિષય ઉપદેશ છે. એની રચનાનો મુખ્ય આધાર હરિભદ્રસૂરિ કૃત ઉવએસપયનો ઉત્તરાર્ધ છે. ઉવએ સરહસ્સમાંના મુખ્ય વિષયો નીચે મુજબ છે :
સ્વરૂપ-હિંસા અને અનુબંધ-હિંસા (ગા. જી, અપુનબંધક (ગા. ૨૨-૨૬), સ્યાદ્વાદ (ગા. ૧૦-૧૦૨), દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા (ગા. ૧૧૮), ઉત્સર્ગ અને અપવાદ (ગા. ૧૪૨), સદ્દગુરુનું લક્ષણ (ગા. ૧૫O) તેમ જ પદાર્થ, વાક્યર્થ ઇત્યાદિનું નિરૂપણ (ગા. ૧૫૫-૧૬૪).
ગા. ૧૦૦ અને ૧૦૧માં વિભજ્જવાદી પદ વપરાયેલું છે. એનો અર્થ સ્યાદ્વાદ થાય છે.
સ્વોપmવિવરણ – આદિ અને અંતમાં એકેક પદ્યથી વિભૂષિત આ વિવરણ ૧. આ કૃતિ સ્વોપણ વિવરણ સહિત મનસુખભાઈ ભગુભાઈએ અમદાવાદથી વિ. સં. ૧૯૬૭માં પ્રકાશિત કરી છે. એમાં પ્રારંભમાં સંસ્કૃતમાં વિષયસૂચિ છે અને ત્યાર પછી મૂળ કૃતિનાં પદ્યની અકારાદિ ક્રમે અનુક્રમણિકા છે. અંતમાં સાક્ષીરૂપ અવતરણોની સૂચિ
૨. આ નામની અને ૫૦ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તક સંસ્કૃત વૃતિની નોંધ છે. ગં.
મૃ. ૧૭૩ અને ર૬૫)માં છે.
૩. આ પ્રકાશિત છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org