________________
૯૮
જ્ઞાનમીમાંસા
નિમ્નલિખિત અવતરણોનાં મૂળ સ્થળ જાણવાં બાકી રહે છે :
દુખાછમન્તરમ્ (9 30 અર્થાપત્તી નેહ તેવત: મૃ. ૧), વેરનામતં નવસર્વ (પૃ. ૧), તવેવ સત્યં નિ:શ (મૃ. ૧૨), તરવિદ્યા વિતતા “ ૩૦) પ્રામાખ્યાWITખ્યયો પૃ. ૧), મવેદ્ વા સમાનં પૃ. ૩૮) વૈનૈવ યક્ તિવ્યમ્ (પૃ. ૨૮), સર્વે વેવા યત્રે મવત્તિ પૃ. ૩૧), સવ્વારો નક્કીઝો સFIRો પૃ. ૩૭), અને બે પાળા સર્વે મૂગા પૃ. ૭).
કલ્પભાષ્યમાં કહ્યું છે' એવા ઉલ્લેખપૂર્વક જે અવતરણ અપાયું છે એને અંગે જ્ઞાનબિન્દુ પૃ. ૧૨૯)માં નીચે મુજબની મતલબનું સંપાદકીય ટિપ્પણ છે :
જોકે આ ગાથા મુદ્રિત બૃહત્કલ્પસૂત્રના લઘુભાષ્યમાં નથી અને બૃહદ્દભાષ્યમાં વરસપુદ્ગારા (બૃહત્કલ્પ-લઘુભાષ્ય ગા. ૯૬૫)ની વ્યાખ્યા પ્રસંગે એ અપાઈ છે પણ એ વિશેષાવશ્યક ભાષ્યમાંથી જ ત્યાં ઉદ્ધત કરાઈ છે એમ શ્રી પુણ્યવિજયજીનું કહેવું છે, કેમકે બ્રહભાષ્યના પ્રણેતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીની પછી થયા છે એવો એમનો અભિપ્રાય છે.
હાથપોથી – જ્ઞાનબિન્દુની વિ. સં. ૧૭૩૧માં લખાયેલી હાથપોથી મળે છે એમ જિ. ૨. કોશ (વિ. ૧, પૃ. ૧૪૮) જોતાં જણાય છે. આટલી પ્રાચીન હાથપોથીનો ઉપયોગ એકે સંસ્કરણમાં કરાયો નથી.
ટીકા – કોઈકે જ્ઞાનબિન્દુ ઉપર ટીકા રચી છે. અને એની એક હાથપોથી અહીંના (સુરતના) મોહનલાલજીના ભંડારમાં છે એમ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૧૪૮)માં ઉલ્લેખ છે પણ એ ભાન્ત જણાય છે. આ બાબત મેં “જ્ઞાનબિન્દુની અન્યકર્તક અને જ્ઞાનસારની સ્વોપજ્ઞ ટીકા” નામના મારા લેખમાં ચર્ચા છે.
ટિપ્પણ – જ્ઞાનબિન્દુ ઉપર સંસ્કૃતમાં ટિપ્પણો છે અને એ સંપાદક કૃત છે.'
અનુવાદ – જ્ઞાનબિન્દુની પ્રશસ્તિગત શ્લો. ૧-૭નો મેં ગુજરાતી અનુવાદ કર્યો હતો અને એ આહતદર્શનદીપિકા નામના મારા વિસ્તૃત વિવેચન (મૃ. ૫૪પપ)માં છપાયો છે. “પરિચય” પૃ. ૬૨-૬૪)માં પ્રશસ્તિના પહેલા આઠ શ્લોકોનો હિન્દીમાં સાર અપાયો છે.
૧. આ લેખ “જૈ. ધ. પ્ર.” ૫. ૭૪, અં. ૮)માં એક જ કટકે છપાયો છે. ૨. જુઓ પૃ. ૯૪ ૩. આ જૈનતપ્રદીપનું વિસ્તૃત વિવેચન છે. એ મૂળ સહિત “યશોવિજય જૈન ગ્રંથમાળા”
તરફથી વિ. સં. ૧૯૮૮માં છપાવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org