________________
૧૦૬
ન્યાય યાને તર્કશાસ્ત્ર સૂંઠ(શુઠી)નું ઉદાહરણ, દ્રવ્યાર્થિક નયના જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતે નૈગમાદિ ચાર પ્રકાર અને વાદી સિદ્ધસેનના મતે નૈગમાદિ ત્રણ પ્રકાર, નૈગમાદિ નયોની ઉત્તરોત્તર વિશુદ્ધિ દર્શાવનારાં પ્રદેશ, પ્રસ્થક અને વસતિ એ ત્રણ દગંતોનું નિરૂપણ, નામાદિ ચાર નિક્ષેપ, નૈગમાદિ નયોનાં લક્ષણ ઇત્યાદિ વિવિધ મુદ્દાઓ વિચારાયા છે.
ઉલ્લેખ – પૃ. ૩૧માં ત્રિસૂટ્યાલોક નામના ગ્રન્થનો અને પૂ. ૧૦૯માં શ્રીહર્ષનો ઉલ્લેખ છે.
અવતરણો – “પાત્ત થી શરૂ થતું પદ્ય નયોપદેશના ૩૧મા પદ્ય તરીકે જોવાય છે. કેટલાંક અવતરણોનાં મૂળ નીચે મુજબ છે:
અણુઓગદાર (પૃ. ૯૨), આવસ્મયની નિજુત્તિ પૃ. ૮), આવસ્મયનું મૂળ ભાસ પૃ. ૮૭), ખંડનખંડખાદ્ય (પૃ. ૧૦૯), ચરકસંહિતા (પૃ. ૨૦), તત્ત્વાર્થસૂત્ર પૃ. ૩૦), તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનીય ટીકા (પૃ. ૮૬), ત. સૂનું ભાષ્ય (પૃ. ૧૦), દવ્વસંગહ પૃ. ૧૩૫) અને વિરોસા. (પૃ. ૮૪).
પૌવપર્ય – ભાષા પૃ. ૨૯)માં નરહસ્યનો ઉલ્લેખ છે.
પ્રમોદા – આ સંસ્કૃત વિવૃતિ શ્રી વિજયલાવણ્યસૂરિજીએ વિ. સં. ૨૦૦૧માં રચી છે. એની પ્રશસ્તિમાં પૃ. ૧૮૨માં ચનાવર્ષ તરીકે “આશાશદશા'એવો જે ઉલ્લેખ છે એથી તો રચનાવર્ષ વિ. સં. ૨૦૧૦ ગણાય એટલે આ શબ્દાંક ખોટો છે.
"નયોપદેશ – આ ૧૪૪ પદ્યની કૃતિ છે. એમાં નીચે મુજબની બાબતોને સ્થાન અપાયું છે :
૧. મગધ દેશમાંનું અનાજ માપવાનું એક માપ. ૨. આના કર્તા શ્રીહર્ષ (ઈ. સ. ૧૧૮૭) છે. એમણે આ વાદગ્રન્થમાં અનેક વાદીઓના સિદ્ધાન્તોનું ખંડન કરી અનિર્વચનીયતા-વાદનું મંડન કર્યું છે. જુઓ હિંદ તત્ત્વજ્ઞાનનો
ઇતિહાસ (ઉત્તરાર્ધ, પૃ. ૨૨૦). ૩. નિમ્નલિખિત અવતરણનું મૂળ સ્થળ જાણવું બાકી રહે છે :
મથfપધાનપ્રત્યથાસ્તુન્યનામ:' પૃ. ૭૫) ૪. આ કૃતિ બન્યા. ય. ગં."માં પત્ર ૧૦૧ અ-૧૧૩ આ માં ભાવપ્રભસૂરિકત પર્યાય સહિત
છપાવાઈ છે. વળી આ કૃતિ નયામૃતતરંગિણી અને તેના ઉપરની શ્રી વિજયલાવયસૂરિજીએ રચેલી તરંગિણીતરણિ સહિત “શ્રી વિજય લાવયસૂરીશ્વરજ્ઞાનમંદિર” તરફથી, બોટાદથી બે ભાગ પ્રથમ ભાગ વિ. સં. ૨૦૦૮ અને દ્વિતીય ભાગ વિ. સં. ૨૦૧૨)માં છપાવાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org