________________
યશોદોહનઃ ખંડ-૨
(૧) અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની ઉત્પત્તિ બંને ભિન્ન છે અને બંનેની ઉત્પત્તિ એક જ સમયમાં નથી.
(૨) ઉપર્યુક્ત નાશ અને ઉત્પત્તિ ભિન્ન છે ખરાં પણ બંનેની ઉત્પત્તિ એક સાથે છે.
(૩) અજ્ઞાનનો નાશ તે જ જ્ઞાનની ઉત્પત્તિ છે. એ બે અભિન્ન છે. પ્રથમ કથન નિષેધાત્મક યાને અભાવપરક છે તો દ્વિતીય કથન વિધેયાત્મક યાને ભાવપરક
ઉલ્લેખો – જ્ઞાનબિન્દુમાં કેટલાક ગ્રંથો અને ગ્રંથકારો વિષે ઉલ્લેખ છે. એ પૈકી ગ્રંથોનાં નામ તરીકે ઉપાધ્યાયજી કૃત અધ્યાત્મસાર પૃ.૧૩), અનેકાન્તવ્યવસ્થા, પૃ. ૪૦) અને જ્ઞાનાર્ણવ પૃ. ૧૬) તેમજ અન્યકર્તક કલ્યભાષ્ય, ઉચિન્તામણિ ગ્રન્થ, નિશ્ચયદ્ધાત્રિશિકા અને સિદ્ધાન્તબિન્દુની તેમજ ગ્રંથકારો પૈકી અકલંક પૃ. ૨૧) મધુસૂદન અને વિવરણાચાર્યની હું અહીં નોંધ લઉં છું. અકલંકને બદલે સમન્તભદ્ર જોઈએ, કેમકે અહીં આપ્તમીમાંસાની ચોથી કારિકા ઉદ્ધત કરાઈ છે અને એના પ્રણેતા સમન્તભદ્ર છે.
અવતરણો – જ્ઞાનબિન્દુમાં જે ગ્રંથોમાંથી અવતરણો અપાયાં છે તે પૈકી જૈન ગ્રંથોનાં નામ નીચે મુજબ છે :
અધ્યાત્મસાર, આપ્તમીમાંસા, આચાર, આવસ્મયની નિત્તિ, કપ્રભાસ (કલ્પભાષ્ય), સિદ્ધસેનત દ્વાત્રિશાત્રિશિકા, તત્ત્વાર્થ સૂત્ર, નન્દી,નિશ્ચયદ્વત્રિશિકા, પંચસંગ્રહ પષ્ણવણા, “પ્રમાણનયતત્ત્વાલીક, પ્રશમરતિ, વિવાહપત્તિ , વિસેરાવસ્મયભાસ, ષોડશક અને સમ્મઈપયરણ.
અજૈન ગ્રંથોનાં નામ નીચે પ્રમાણે છે :
અધ્યાયી પાણિનિ કૃત), ઋગ્વદ, કેનોપનિષદ્ર, છાન્દોગ્યોપનિષદ્ તત્ત્વચિંતામણિ, તૈત્તિરીયોપનિષદ્ પંચદશી, પ્રમાણવાર્તિક, બૃહદારણ્યકોપનિષદ, ભગવદ્ગીતા, મુડકોપનિષદ્, શાટ્યાયનીયોપનિષદ્ (કુમારિલભટ્ટ કૃત) શ્લોકવાર્તિક, “શ્વેતાશ્વતરોપનિષદ્ અને સિદ્ધાન્તબિન્દુ.
૧. સંપૂર્ણ નામ તત્ત્વચિંતામણિ છે. ૨. આનું નામ ઉપાધ્યાયજીએ ગુરુતત્તવિશિષ્ણુય (ગા. પ૨)ની સ્વપજ્ઞ થકા (પત્ર ૧૫૫)માં
પ્રમાણનયતત્ત્વલોકાલંકાર આપ્યું છે.
૩-૮. આ છ ઉપનિષદ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org