________________
४८
યોગની આઠ દૃષ્ટિની સજઝાય ચૌદ ગુણસ્થાનકની સઝાય
ખંડનાત્મક (૪) ચડ્યા પડ્યાની સઝાય
જિનપ્રતિમા સ્થાપનની સઝાય જિનપ્રતિમા સ્થાપનની સઝાય જિનપ્રતિમા સ્થાપનની સઝાય
ગીતો (૧૨). નેમ-રાજુલનાં ગીતો તરીકે છ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ૧૩૧૪૫)માં છપાઈ છે. એ પૈકી પહેલી ચાર હિન્દીમાં અને બાકીની બે ગુજરાતીમાં છે. એ પૈકી આદ્ય ચાર કૃતિઓ જયવિલાસનો એક ભાગ છે.
ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૭૭)માં હોરી-ગીત અને પૃ. ૫૧૯માં જિન-ગીત છપાયેલ છે. ઐ પૈકી હોરી-ગીતને પદ કહ્યું છે.
ન્યા. ય. સ્મૃ. પૂ. ૨૫૫)માં આધ્યાત્મિક ગીત તરીકે એક કૃતિ અપાઈ છે. વિશેષમાં જસવિલાસના ત્રીજા પદનો “તત્ત્વાર્થગીત” તરીકે ઉલ્લેખ મળે છે. આ હિસાબે દસ ગીત છે. એમાંનાં બે ગુજરાતીમાં છે. આદિજિનસ્તવન અને વિજયપ્રભસૂરિસ્વાધ્યાય ગેય હોઈ એ પણ ગીત’ ગણાય તો ગીતની સંખ્યા બાર
છંદ (૧) અને થોય (૨) સિદ્ધજિનનાં સહસ્ત્ર નામ"નો છંદ તરીકે ઉલ્લેખ જોવાય છે.
“આંતરોલીમંડન વાસુપૂજ્ય સ્વામીની થાય” એ ગુજરાતીમાં રચાયેલી થોય છે. કેટલાક નિમ્નલિખિત પદ્યનો પણ થોય' તરીકે ઉલ્લેખ કરે છેઃ
સો ક્રોડ સાધુ, સો ક્રોડ સાધવી જાણ, ઐસે પરિવાર, સીમંધર ભગવાન; દસ લાખ કા કેવલી, પ્રભુજીનો પરિવાર; વાચક જશ વંદે, નિત્ય નિત્ય વાર હજાર.” આ પદ્યને સીમધરસ્વામીની થાય તરીકે ઓળખાવાય છે.
રાસો છે અને સંવાદો (૨)
ઉપાધ્યાયજીએ જબૂસ્વામીનો રાસ અને શ્રીપાલ રાજાનો રાસ એ બે ચરિત્રાત્મક રાસ રચ્યા છે. કેટલાક વાહણ સમુદ્ર સંવાદ નામની ઔપદેશિક કૃતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org