________________
૩૬
ભક્તિસાહિત્ય
વંશસ્થ
૨-૧૧ વસત્તતિલકા ૧૧૦ હરિણી
૧૧૩ ૧૧૩મું અંતિમ પદ્ય હરિણીમાં છે અને એ પદ્યમાં એ શબ્દ વપરાયો પણ છે.
આ સ્તોત્રનું આદ્ય પદ્ય નીચે પ્રમાણે છે: "'अनन्तविज्ञानमपास्तदोषं,
महेन्द्रमान्यं मइनीयवाचम् । गृहं महिम्नां महसां निधानं,
શૈલેશ્વરં પગને તમિ 9 '' આ સ્તોત્રમાં એની પછીનાં બે સ્તોત્રોની પેઠે શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે.
શંખેશ્વર-પાર્ષજિન-સ્તોત્ર આ સંસ્કૃત સ્તોત્રમાં ૯૮ પદ્યો છે. તેમાંના ૮૭માંથી ૯૮મા સુધીનાં એટલે કે બાર પદ્ય અધુરામાં છે.
આ સ્તોત્રનું આદ્ય પદ્ય નીચે મુજબ છે : ऐकाररूपस्मरणोपनीतां, कृतार्थभावं धियमानयामि । समूलमुन्मूलयितुं रुजः स्वाः, संस्तूय 'शंखेश्वर' पार्श्वनाथम् ॥१॥"
આ પણ “શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિરૂપ સંસ્કૃત કાવ્ય છે. એમાં ભિન્ન ભિન્ન વિષયો રજૂ કરાયા છે. જેમકે 'જગત્કર્તુત્વવાદનું નિરસન, પ્રભુના દેહનું માહાસ્ય, જન્મથી તીર્થકરના સહોત્થ ચાર અતિશયો, “સ્યાદ્વાદના સ્વરૂપનું નિરૂપણ અને પ્રભુના ગુણોનો મહિમા. આ સ્તોત્રનું નિમ્નલિખિત ૩૧મું પદ્ય ભક્તામર સ્તોત્ર
૧. સરખાવો “નમ્નવિજ્ઞાનતીતવોમાંથી શરૂ થતું અન્યયોગવ્યવચ્છેદ-દ્વાર્વિશિકાનું આદ્ય
પ. ૨. આ યશોવિજય ગણિના મનગમતા તીર્થકર છે. જુઓ “આત્માનંદ પ્રકાશ.” (પુ. ૫૪,
અં. ૯)માં છપાયેલો મારો લેખ નામે બન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિના મનગમતા (Favourite) તીર્થકર.” ૩. આ સ્તોત્ર જૈન ગ્રં. પ્ર. સભા તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૮માં પ્રકાશિત થ.
વા. ગ્રંથસંગ્રહ (પત્ર ૪૫ અ-૪૯ અ)માં છપાયું છે. ૪-૫. આ બે વિષયો દાર્શનિક સાહિત્યને લગતા છે. એટલે અંશે આ સ્તોત્ર દાર્શનિક છે
- તત્ત્વજ્ઞાનને લગતું છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org