________________
८६
ચરિત્રો અને ધર્મકથા રૂ. ૧, શ્લો. ૧૮૫૧૯૨માં મદના પ્રકારોનો ઉલ્લેખ છે. એ પ્રશમરતિ (શ્લો. ?)નું સ્મરણ કરાવે છે.
સ. ૧ શ્લો. ૧૯૭માં એવું કથન છે કે વર્ષોએ – અક્ષરોએ પદો બનાવ્યાં છે, પદોએ વાક્યો બનાવ્યાં છે અને વાક્યોએ સમગ્ર પ્રબંધનગ્રંથ બનાવ્યો છે એ જાતના નિશ્ચયને સમાધિપૂર્વક ધારણ કરનાર કોણ હું ગ્રંથ કરું છું – રચું છું એવું અભિમાન કરે?
મુક્તા-શુક્તિ-સંવાદ - વૈરાગ્યકલ્પલતામાં આ સંવાદ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૦)માં ઉલ્લેખ છે. જે. ચં. મૃ. ૧૦૫)માં મુક્તાશુક્તિ નામની એક કૃતિની નોંધ છે તે શું આ સંવાદ જ છે?
ભાષાન્તર – આ વૈરાગ્વકલ્પલતા નામની સંસ્કૃતભાષાની અને સાથે સાથે જૈનદર્શનનો બોધ કરાવનારી હૃદયંગમ કૃતિનું પાંચમા સ્તબકના ગ્લો. ૧૪૯૧ સુધીનું ભાષાંતર હીરાલાલ વિ. હંસરાજે કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org