________________
ગૃહવાસ
હું બનુનનને ‘તત્પુરુષ'ના ભાગ તરીકે ગણતાં યશોવિજયજી પદ્મવિજયજીના અનુજ ગણાય, પરંતુ એને બહુવ્રીહિ'નો અંશ ગણાય. તો પદ્મવિજયજી યશોવિજયજીના અનુજ ગણાય.'
વિબુધ નયવિજયજીનું ચાતુર્માસ – વિ. સં. ૧૬૮૮માં વિબુધ નયવિજ્યજીએ ‘કુગિરિ’માં ચાતુર્માસ કર્યું. આ ગામને ‘કુણગેર' કહે છે. અને એ અણહિલપુર પાટણની નજીક આવેલું છે. સંસ્કૃત કૃતિઓમાં જે ‘કુમારગિરિ’નો ઉલ્લેખ આવે છે તે જ આ ‘કુણિગિર’ હોવાનું મનાય છે.
ર
સમાગમ – ચાતુર્માસ પૂર્ણ થતાં નયવિજયજી કનોડું’ ગામમાં પધાર્યા. સોભાગદેએ જસવંત સાથે એમને વંદન કર્યું. એ કુમારને નયવિજ્યજીનો ઉપદેશ સાંભળતાં વૈરાગ્ય ઉત્પન્ન થયો.
૧. બનેવાન્ત વ્યવસ્થાની પ્રશસ્તિના અંતિમ પદ્યમાં શ્રીપદ્મવિજ્ઞયાનુનઃ એવો ઉલ્લેખ છે. એ પણ બન્ને અર્થ સૂચવે છે. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “વાચક યશોવિજય ગણિ મોટા કે એમના સોદ૨ પદ્મવિજય ?'' આ લેખ ‘જૈન ધર્મપ્રકાશ” (પુ. ૭૩ અં. ૧૧)માં છપાયો છે.
૨-૩. જુઓ સુજસવેલી સાર્થ (પૃ. ૪, ટિ. ૧૨),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org