________________ - વિદૂષક અચૂક કરવામાં આવ્યું છે. મૈત્રેય વસંતસેનાની પાકશાળામાં બધૂ (માલપૂડા) તૈયાર થતા જુએ છે. આત્રેયે કંદમૂળાનો ઉલ્લેખ કર્યો છે. એક ઉપમા દ્વારા માઢબે તિત્તિી એટલે આમલી, અને વિઇgવર એટલે ખજૂરને ઉલેખ કર્યો છે. સંદર્ભ ઉપરથી એવું લાગે છે કે આમલીને મસાલામાં અને ખજુરને નાસ્તામાં ઉપયોગ થતો હોવો જોઈએ. વસંતસેનાના રસોડામાં કંઈક તળાય છે. તેમાં હિંગ અને તેલને ઉપયોગ થયે હેય એવું ઉલેખ ઉપરથી લાગે છે. “અવિમારક અને “મૃચ્છકટિકમાં ધૃત અને સ્નેહના ઉલ્લેખ છે. “માલવિકાગ્નિમિત્ર'માં માnિew એટલે ખાંડને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિક્રમોર્વશીયમાં વિદૂષક પોતાના ભાષણમાં શિવળિો અને રાજાને ઉલ્લેખ કરે છે. તે ઉપરથી દૂધમાં કેળાં અને ખાંડ નાખી તૈયાર કરવામાં આવેલું કેળાંનું સેલેડ” તથા “કેરીને રસ” એ બે ખાદ્યપદાર્થોને બંધ થાય છે. વિક્રમોર્વશીયમાંના આ બે ઉલ્લેખ જોતાં વિદૂષક માંસાહાર કરતા હેવો જોઈએ કે કેમ એવો એક રમૂજી પ્રશ્ન ઉદ્ભવે છે. અહીં ઉલ્લેખેલા શબ્દોના પાઠાન્તરમાં કાંઈક ગોટાળા થયે હે જઈયે, એવું વિક્રમોર્વશીયના પહેલા સંપાદક શ્રી શંપા. પંડિતનું માનવું છે. સંપાદન માટે તેમને મળેલ આઠ હસ્તલિખિ પ્રતિમાંથી બે હસ્તલિખિત પ્રતમાં સિરિણી સારંગ ને બદલે મિર્ઝરિણીસમામાં અને રિ િસંકોમાં એવા પાઠ મળી આવેલ છે. ખરી રીતે તે આ બે હસ્તલિખિત પ્રતના પાઠ મૂળ હેઈ, તેની નકલ કરનારાઓએ તેમાં જાણી જોઈને ફેરફાર કર્યો હેવો જોઈએ એવું એમનું માનવું છે. પાઠાન્તરમાં ઉપલબ્ધ આ શબ્દના અર્થ “હરણનું માંસ અને “માંસભેજન” એવા થાય છે. વિદૂષક જેવો બ્રાહ્મણ માંસ ખાય એ વાત ઉત્તરકાલીન લેખકે ના માન્યામાં જ ન આવી હેવી જોઈએ, અને તેથી તેમણે મૂળ શબ્દના બદલામાં શિવણિી અને રાત્રિ એ બે શબ્દ બદલ્યા હોવા જોઈએ. નકલ કરનાર લેખકે જ નહીં, પણ કાયમ અને રંગનાથ જેવા ટીકાકારે પણ શબ્દોમાં ફેરફાર કરવાને આ મોહ ટાળી શક્યા નહીં. ખરી રીતે તે “શાકુંતલ'માંના વિદૂષકને પણ માંસાહાર માટે હરક્ત નથી. તેથી ઉત્તરકાલીન લેખકે અને ટીકાકારોએ જ મૂળ પાઠમાં ફેરફાર કરી સેલેડ અને કેરીને રસ જેવા નિરાગસ પદાર્થો વિદૂષકને ખવડાવ્યા હોવા જોઈએ! " વિક્રમોર્વશીયના એક આધુનિક સંપાદક, આચાર્ય કરમકર શ્રી પંડિતને ઉપર્યુક્ત મત સ્વીકારતા નથી. પ્રચલિત પાઠ જ ખરે હેઈ, “શાકુંતલમાંના વિદૂષકના માંસાહાર વિશેના ઉલેખની સમજતી જુદી રીતે આપી શકાય એમ