________________ વિટ અને ચેટ તેને કપિલમર્કટ' કહ્યો હતો તેથી એના દિલને લાગી આવ્યું હતું. તેથી દાસી પિતાનું ચિત્ર ચીતરશે એ કલ્પના જ તેને હર્ષઘેલો બનાવી. દે છે. તે દાસીને પિતાનું ચિત્ર દેરવાની ખાસ વિનંતી કરે છે. દાસી આત્રેયની વાત માને છે. પછી આત્રેયનું કેવું ચિત્ર દેરવું એ. પ્રશ્ન આવે છે. દાસી કહે છે, કે વિવાહેત્સવમાં જ્યારે બધા લેકે જગતા. હતા, ત્યારે આત્રેય માત્ર આંખો મીંચી ઝોકાં ખાતે હતા. તે વખતે તે ખૂબ સુંદર, લાગતું હતું. આત્રેય જે પાછો એવી રીતે આંખ મીંચી બેસે તે એનું ચિત્ર સારું દેરી શકાય. આત્રેયને એ વાત ગમી જાય છે. ચિત્ર દેરવા માટે આમની પસં.. દગી કરવામાં આવી તે માટે મૂતવાહન તેને અભિનંદન આપે છે. પછી, દાસીએ કહ્યા પ્રમાણે આત્રેય આંખો મીંચી બેસે છે. પછી દાસી હૈડા તમાલપત્ર લઈ આવે છે, અને તેમને ચાળીને તેને કાળા રંગ આત્રેયના. મેએ પડે છે ! દાસીએ પિતાની કરેલી નિલ જજ મશ્કરી થોડી જ વારમાં આત્રેયના ધ્યાનમાં આવે છે. તે ખિજાય છે અને પિતાની લાકડી ઉગામી દાસીને. મારવા દેડે છે. આત્રેયનું “રૂપ” જોઈ મલયવતીને પણ હસવું આવે છે. ભૂતવાહન એને સાથ આપે છે. રાજકુલમાં જ પોતાના ઉપર આવી વીતી અને નાયકે: પણ એને પિતાની સમંતિ આપી, એ જોઈ આત્રેયને કેાઈને પણ ફરિયાદ. કરવાની તક રહેતી નથી. તે નાયકને કહે છે, “તમારી સામે આ રડે જોયું મારું કેવું અપમાન કર્યું ? હવે હું શું કરું? હું આ ચાલ્યો આગેયને ખૂબ ગુસ્સે થયેલ જોઈ દાસી તેને સમજાવવા પ્રયત્ન કરે છે. પણ આત્રેય પિતાનું કાળું મેં લઈ જાય છે તે પાછો રંગભૂમિ ઉપર આવતો નથી નાગાનન્દમાં વર્ણવેલા વિદૂષકના આ પ્રસંગે હાસ્યકારક હોય તે પણ એની અહીં હદ કરતાં વધારે મશ્કરી કરેલી જણાય છે. હર્ષે વિદૂષકનું આવું મશ્કરીભર્યું પાત્ર શા માટે ચીતર્યું હોવું જોઈએ ? શું તેનો ઉદ્દેશ ફક્ત હાસ્યનિર્માણ કરવાને હતો ? કે પછી, એમાં કઈ સામાજિક હેતુ સમાયેલ છે ? વિદૂષકના બ્રાહ્મણપણની મશ્કરી તે બધા જ નાટકકારોએ કરી છે, પણ અહીં એની હદ આવી ગઈ છે. આત્રેયની જાઈ તૂટી જાય છે, તેની સામે દારૂને હાલે ધરવામાં આવે છે, તેનું મેં કાળું કરવામાં આવે છે. હર્ષના જમાનામાં બૌદ્ધધર્મનું પુનરુજજીવન થયું તેની અસર અહીં વિદૂષકના પાત્ર ઉપર. નહીં થઈ હોય ?