________________ આ બ્રહ્મળ ઉપર રાજા ખિજાય છે, પણ વિદૂષકની સૂચનાને લીધે જ પછીને અપ્રિય પ્રસંગ ટળે છે. ત્રીજા અંકમાં સજા અને કર્ણસુંદરીના મિલન વખતે રાણુંઅચાનક ત્યાં આવી પહોંચે છે. તે આવશે એવો તે વખતે રાજાને કે વિષકને બંનેને ખ્યાલ હેતું નથી. છેલ્લા અંકમાં તેણે રાજાને લનની - જના કરે છે. વિદૂષક રાજાને રાણું કહે તેમ કરવા કહે છે. રાણીને ભાણે બરાબર કર્ણસુંદરી જેવું લાગતું હતું. તેને સ્ત્રીવેશ પહેરાવી રાજાના એની સાથે લગ્ન કરી રાજાની ફજેતી કરવાને રાણીને વિચાર હત. વિદૂષક બધી વાત પહેલેથી જાણું જાય છે. તે રાજાને ફક્ત રાણુની બધી વાત માન્ય કરવાની સલાહ આપે છે. વિદુષક રાજા માટે ઘણું નાનાં કામો કરે છે. દાસી પાસેથી નાયિકાના પ્રેમ જવરની વાત તે કુશળતાથી જાણી લે છે. કર્ણસુંદરીએ લખેલે પ્રેમપત્ર તે રાજને આપવા જાય છે. રાજાને તે પ્રેમમાં પ્રોત્સાહન આપે છે. રાજાની પ્રેમદશાનું અથવા બાગમાં કુદરતના સૌંદર્યનું તે કાવ્યમય વર્ણન કરે છે. તે જ પ્રમાણે તે રાજાના અનેક નાનામાં કામ કરી અપેક્ષાનુસાર રાજાને મદદ કરે છે પણ રાજાની પ્રેમસફળતાનું અથવા તેના કર્ણસુંદરી સાથેના વિવાહનું શ્રેય વિદૂષકને મળી શકે તેમ નથી. રાજા અને કર્ણસુંદરીના મિલન માટેના પ્રસંગે વિદૂષકે જયા નથી. રાજાને પ્રેમપ્રકરણમાં મદદ કરવાને નકામો ધંધે કર્યાને રાણીએ તેના ઉપર મૂકેલે આક્ષેપ બરાબર નથી. પિતાના ભાણા સાથે રાજાનું લગ્ન કરવાનું રાણુએ રચેલું કાવત્રુ નિષ્ફળ નીવડે છે, પણ એનું શ્રેય પણ વિદૂષકને આપી શકાય એવું નથી. રાણીના ભાણાને પલાયન કરી એની જગ્યાએ ખરી કર્ણસુંદરી હાજર કરવાની વ્યવસ્થા મહામંત્રી કરે છે. રાણીએ કાવવું રચ્યું હોઈ તે નિષ્ફળ કરવા માટેનાં કેઈ પગલાં ભરવામાં આવ્યાં છે એટલું જ બહુ તે વિદૂષક જાણતા હો જોઈએ.' આમ, અહીં વિદૂષકે રાજાને તેના પ્રેમપ્રકરણમાં કોઈ વિશેષ મદદ કરી છે અથવા તે વિશે કંઈ યેજના ઘડી છે. એમ કહી શકાય નહી. તે વિદૂષક હોવા છતાં તેના સંવાદમાં અથવા કાર્યોમાં વિદૂષકી વિનોદ જણાતું નથી. ખરી રીતે તે વિદૂષક હોય તે પણ રાજાના એક સામાન્ય સહાયકનું કામ તે કરે છે. તે કાવ્યમય વર્ણને કરે છે. કેટલીક વાર તે સંસ્કૃત પણ લે છે. બીજા વિદુષકોની માફક રાજાને વાચ કહી સંબેધવાને બદલે તે એક બે વખત રાજને જે કહી સંબોધે છે. અર્થાત કેાઈ સેવક પિતાના માલિક સાથે વર્તે તે પ્રમાણે તે વત છે. તેથી વિદૂષક રાજાના વિટ, ચેટ જેવા સહાયકે પૈકી એક હેય એવું લાગે છે. રાણી તેનું વર્ણન "IT વિટ' કરે છે.