________________ ખરી રીતે માંસાહારના દાખલાઓ જ જે શોધવા હોય તે તે વેદકાળથી ધી શકાય, પણ અહીં તે આવશ્યકતા નથી, સંસ્કૃત નાટઢ પૂરતું જ છે કહેવું હોય તે “મૃચ્છકટિક તણા ઉત્તરરામચરિતના બ્રખલાઓ બસ થશે. વસંતસેનાની પાકશાળામાં મૈત્રેય જે દો જુએ છે, તેમાં કસાઈને છોકરો - જાનવરને આંતરડાં ધોતે હેવાને ઉલ્લેખ છે. તે ઉપરથી વિદૂષકને ખાલી - “શાકાહારી ભોજનની જ અભિલાષા હતી એમ કહી શકાય નહીં. પરંતુ ભવકૃતિ જેવા શ્રોત્રિય બ્રાહ્મણે પણ પુરાતન મધુપર્ક વિધિનું વર્ણન કરતાં મનાઈ અતિથિના સ્વાગત માટે ગાય, બળદ, અથવા બકરાનું માંસ પીરસવાની પ્રથા ધર્મશાસ્ત્રને સંમત હેવાનું સ્પષ્ટ લખ્યું છે.' - તેથી શુદ્રક અને કાલિદાસના જમાનામાં માંસાહાર નિષિદ્ધ હોય એવું જણાતું નથી, અને તેથી બ્રાહ્મણ વિદૂષકના મેએ માંસાહારના ઉલેખો ઉરચારવામાં આ નાટકકારોને કાંઈ ગેરવ્યાજબી લાગ્યું નહીં હોય. ૧૭મી સદીના મહાદેવ કવિના “અદ્ભુત દર્પણ” નામના નાટકમાં પણ વિદૂષક રાવણને સહચર હોવાને લીધે તેના માંસાહારનું વર્ણન આપવામાં આવ્યું છે. અર્થાત્ વખત જતાં અને વિશેષતઃ ધર્મ કલ્પનાઓના પ્રભાવને લીધે આહારપદ્ધતિ બદલાઈ હેવી જોઈએ, અને માંસાહારને નિષેધ થયો છે જેઈએ એ ખરી ઐતિહાસિક વસ્તુસ્થિતિ છે. * એ જ દષ્ટિએ (સુરા-પાનને વિચાર કરી શકાય. ભોજન પછી “પાન તે હેવું જ જોઈએ ! પ્રાચીન કાળમાં મધ ચાથવા જે મધુ–એટલે કે મીઠા માદક પીણાનો ઉપરોગ, કાંઈ નહીં તે, ઉત્સવોના પ્રસંગો સાર્વત્રિક રીતે કરવામાં આવતો એવું સંસ્કૃત નાટક પરથી જણાય છે. તેથી કાંઈ વહાં સે આવા પ્રસંગમાં મધુપાન કરવામાં વિદૂષકને વધે હેઈ શકે નહીં પ્રતિજ્ઞાયૌગંધરાયણમાં વિદૂષકને મળતા લાડવાઓનું વર્ણન છna gયા એમ કરવામાં આવ્યું છે. તેને અ “મધમાં બાંધેલા લેટના મેળાઓ” એ થાય છે. આ જ લાડવાઓનું વર્ણન શ્રમણુક જિદ્દાનમા સુરત વિર મદુરાળિ' એટલે કે “સુગંધિત મદ્યની જેમ મધુર” એવું કરે છે. આ લાડવા પચાવવા વિદૂષક તૈયાર હતા, એટલે સ્વાભાવિક રીતે તેને મધ પીવામાં કોઈ હરક્ત ન હતી એમ લાગે છે. પ્રમઃવનમાં માલવિકાને જોતાં ગૌતમ અનિમિત્રને કહે છે, છે ! મા પને કંટાળેલાની સામે આ સાકર જ જાણે આવી હૈય 1 વિદૂષકનું આ વાકય સીધું સાદુ એથવા નિર્દોષ ઠેય એવું લાગતું નથી.'