________________ શસ્તિ). નાયકનું વિહરખ પિતાના વિદિ દ્વારા ભુલાવ હેય છે (વિસ્મરન્તિ)”૧૪ રામચંદ્ર આ સમજુતી દ્વારા વિરોળ ફૂપતિ હરિ વિષા એ જ વ્યુત્પત્તિ સૂચવતા હોય એવું લાગે છે. તૂષયન્તિ પદને અર્થ તેણે વિનારાન્તિ અથવા વિમાનિત એ કર્યો છે. તેથી ન હોય ત્યાં ઝગડો નિર્માણ કરે, અને ઝગડે હેય ત્યાં તેને અંત લાવ, તેમજ નાયકનું વિરહદુ:ખ ભુલાવવું—એવાં, વિદૂષકનાં, નાટકમાં જણાઈ આવતાં વિવિધ કાર્યોને આપણને બંધ થાય છે. અર્થાત વિદૂષક આ કાર્યો પિતાની વિશિષ્ટ પદ્ધતિથી કરતે હેાય છે. જાણી જોઈને બીજાના દેષ કાઢવામાં, કાં તે ટીકા કરવામાં, અથવા તે ચાલુ પ્રસંગ બગાડી મુકવામાં તેને ઉદ્દેશ હાસ્ય નિર્માણ કરવું એ હોય છે. ટૂંકમાં, વિદૂષક કેવળ દૂષક નથી, તેની બોલવા-ચાલવાની આખી પદ્ધતિ વિશિષ્ટયપૂર્ણ છે, હાસ્ય નિર્માણ કરનારી છે. સામાજિક સંદર્ભમાં, વિદૂષક એક ટીકાકારની ભૂમિકા ભજવતો હોય છે. નાગરક અને ગણિકાને સ્નેહ અને વિશ્વાસ તેણે મેળવ્યું હોય છે, તેમની ભૂલ થતાં તે તેમની ઝાટકણી કાઢે છે (મારે), અને તેથી તે વિના કહેવાય છે પરંતુ તેના મોજિલા સ્વભાવને લીધે સાહિત્યિક બેઠકમાં અથવા તે ગણિકાઓના આવાસમાં તે અનેક રીતે હાસ્ય નિર્માણ કરને હાય છે, તેથી તેને વૈદાપિ પણ કહેવામાં આવે છે એવું કામસરકાર જણાવે છે. 15 ટૂંકમાં, વિદૂષકમાં એક માર્મિક ટીકાકારની અને પિતાની વિનોદવૃત્તિથી હાસ્યનિર્માણ કરનારની એવી બે પ્રકારની ભૂમિકાઓ જોવા મળે છે. એટૂ ધાતુ પરથી તેની ટીકાકારની ભૂમિકા સ્પષ્ટ થાય છે, તેમજ વિ ઉપસર્ગથી તેની વિવેદી વૃત્તિ જણાઈ આવે છે. ટિપ્પણ 1 જુઓ : ભાવપ્રકાશન (ગાયકવાડ), પ્રકરણ 9, પા. ર૭૭ પંક્તિ 5-6. 2 જુઓ: “કુસુમવસન્તાચમિયા સાહિત્યદર્પણ, 3,42. 3 જુઓ: “વસન્ત: શો ત્યાચો વિદૂષા રસા વસુધાકર (ત્રિવેંકમ), ૩.૩ર૯ પા. 302. 4 જુઓ : તદ્ધિતાપર્યાવહિતૈઃ પ્રત્યયઃ ત્રાહ્મદિયા રસો વિતૂષામાત્યનૂતન વુવિનત્તયા || નાટકલક્ષણ રત્નકોશ, પા. ૯ર, પંક્તિ રર૦૫-૨૨૦૬. 5 માણવક એટલે ઠીંગણે માણસ. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–