________________ ગૌતમ 27 ગૌતમ પણ પિતાના બ્રાહ્મયના જે બે ઉલ્લેખ કરે છે તેમાં તેનું અગાધ જ્ઞાન પ્રદર્શિત થઈ જાય છે. માલવિકાના નૃત્યાભિનયમાં ગૌતમ એક ફેષ કાઢે છે. -નૃત્યાભિનય શરૂ કરતા પહેલાં બ્રાહ્મણની–પિતાની-પૂજ આવશ્યક હતી, પણ માલવિકા ને ભૂલી ગઈ, એ જ એના નૃત્યમાં દેષ અગ્નિમિત્ર અને માલવિકાનું મિલન ગૌતમ કરાવે છે એ વાતની જયારે ઈરાવતીને જાણ થાય છે, ત્યારે તે ગૌતમ ઉપર એ વિશે જહેર આક્ષેપ મૂકે છે. તે વખતે ગૌતમ કહે છે “રાણીજી, કુટિલ નીતિને એક પણ અક્ષર મને આવડતો હોય તે હું ગાયત્રમંત્ર જ ભૂલી જાઉ?” અર્થાત પ્રસ્તુત પ્રસંગમાં ગૌતમે બજાવેલી કામગીરી બધાને ખબર હોવાને લીધે તેને ગાયત્રી મંત્ર જ આવડતું નથી એ અર્થ આ ઉગારમાંથી કાઢી શકાય. શાસ્ત્રીય વિષયમાં ગોતમ કદાચ ઓછું જાણુ હશે, પરંતુ વ્યાવહારિક બાબતમાં પણ તે મૂરખ જેવું વર્તન કરે છે. હરદત્ત અને ગણુદાસ એ બે નાટ્યાચાર્યોમાં લવાડ જામે એ ધારિણીને પસંદ નથી, તેથી તે તેમની તકરાર મટી જાય તે માટે પ્રયત્ન કરે છે. પણ શોતમ કહે છે, “રાણી સાહેબ થઇ જવા દે બે બકરાઓની કુસ્તી ! આપણે કયાં એમને મફતને પગાર આપીએ છીએ ?" અને પછી, એ ગણુદાસને કહે છે, “સણીબાનું કહેવું પણ બરાબર છે. ગણુદાસ, નૃત્ય શિખવાડવાને બહાને આજ સુધી લાડવા પચાવ્યા સિવાય બીજુ તેં કર્યું શું ? આ લડવાડમાં તારી હાર થવાની એ ચેસ. તેથી રાણબાએ તારા બચાવ ખાતર શોધેલી આ યુક્તિ તે જે ! છોડી દે આવી તકરાર !" * નૃત્યાભિનયના પ્રયોગમાં બ્રાહ્મણની પૂજા ન કર્યાને ગોતમ જે દેણ બતાવે છે, તે પણ મૂર્ખાઈ ભર્યો છે. તેથી પરિત્રાજિકાને હસવું આવે છે અને તે તેને મહાન ટીકાકાર તરીકે બિરદાવે છે પણ પોતે ગાંડા હાઈ ડાહ્યાઓને મત પિતાને માન્ય છે એમ ગોતમ કબૂલ કરે છે, અને સર્વાનુમતે જે માલવિકાને પ્રયોગ સારો ભજવાયે હોય, તે તેને બક્ષિસ આપવી એ આપણી ફરજ છે એમ તે કહે છે અને રાજાના હાથમાંનું સેનાનું કર્યું તેની સામે બક્ષિસ તરીકે ધરે છે. તે વખતે રાણી તેને પૂછે છે કે, “જે તને નૃત્યપ્રયોગમાં કાંઈ સમજ ન પડતી Rાય તે બક્ષિસ શા માટે આપે છે તેને જવાબ વાળતાં ગોતમ કહે છે કે, “આપણે ક્યાં આપણું પિતાનું આપીએ છીએ ? અશોક વૃક્ષને ફૂલ ન આવવાથી ચરણપ્રહાર કરી તેને દેહદ પૂર્ણ કરવાની કામગીરી ધારિણીએ માલવિકાને સોંપી હોય છે. તે જ વખતે માલવિકાને