________________ 34 વિદૂષક અર્થાત માણુવકની મૂર્ખાઈ વિનેદને પિષે છેએણે કરેલી ભૂલ અજાણતા કથાવસ્તુને વિકસાવે છે. તેની મૂર્ખાઈને લીધે એક બાજુ વિનોદ નિર્માય છે તે. બીજી બાજુ તેના અસંબદ્ધ ઉગારોમાંથી, અને તેણે કરેલી બીજાની મરકરીમાંથી નિર્માણ થતું હાસ્ય રાજાના પ્રેમપ્રકરણ ઉપર અને તેના અંતઃપુરના વાતાવરણ ઉપર માર્મિક પ્રકાશ નાંખે છે. આમ, માણવકની મૂર્ખાઈને આ નાટકમાં બેવડે ઉપયોગ કરવામાં આવ્યું છે.