________________ 5 માણુવક सर्वत्र प्रमादी वैधेयः / - વિક્રમોર્વશીય, ર भो, अहल्याकामुकस्य इन्द्रस्य वनः सचिवः, उर्वशीकामुकस्य भवतः अपि अहम् / द्वौ अपि अत्र उन्मत्तौ / - વિક્રમોર્વશીય, પિતાના નામ પ્રમાણે જ માણવક ઠીંગણો છે. દાસી કહે છે કે તે વાંદરા જેવો છે. પુરૂરવાને પુત્ર કુમાર આય તેને મળે છે, ત્યારે તે તેને બીધા વગર” માણવકને નમસ્કાર કરવાનું કહે છે. ત્યારે વિદૂષક કહે છે, “આને બીવાનું શું કારણ? વનમાં ઉછર્યો હોવાને લીધે વાંદરાઓની તે એને ખબર જ હશે !' અર્થાત, પિતે કાના જે દેખાય છે તેને માણુવકને પૂરે ખ્યાલ છે, એટલું જ નહીં પણ પિતાની જ મશ્કરી કરી લેવાની ખેલદિલી તેની પાસે છે. તે એક વખત રાજાને પૂછે છે, “કદરૂપા માણસમાં જે પ્રમાણે હું અદ્વિતીય છું તે પ્રમાણે. ઉર્વશી પણ સૌંદર્યમાં અદ્વિતીય હશે, નહીં ? દેસી એને “બ્રહ્મબંધુ” એટલે “નામને જ બ્રાહ્મણ કહે છે. પણ એ પિતે બ્રાહ્મણ હોવા ઉપરાંત રાજાને મિત્ર હોવાને લીધે બધાએ પિતાને માન આપવું જોઈએ એવું માણુવકને લાગે છે. ઉર્વશીને તે પિતાને પગે પડાવે છે. શત્રુ અગર મિત્ર, કેઈપણ જ્યારે તેને નમસ્કાર કરે ત્યારે તે તેને આશીર્વાદ આપવા તૈયાર થાય છે. પુરૂરવા ચંદ્રવંશને હેય છે. ચંદ્ર તેના દાદા. એક વખત પુરૂરવા ચંદ્રની પૂજા કરતો હતો. તે જ વખતે માણુવક ત્યાં આવી પહોંચ્યા. રાજાની પૂજા ચાલતી હોવાને લીધે તેને ત્યાં ઉભા રહેવું પડે એ એને આરામપ્રિય સ્વભાવને પાલવે તેમ ન હતું. તેથી તે રાજાને કહે છે, “તારા દાદાએ મારા મુખ વડે કહ્યું છે કે હવે બેસે. જેથી હું પણ બેસી શકું ." પિતે સ્વગય ચંદ્રના અને રાજાના પૂર્વજોના પ્રતિનિધિ હેવાને તે દાવો કરે છે. અને દેવ હંમેશા બ્રાહણના મુખ દ્વારા જ બેલે ! અર્થાત માણુવકનું પિતે બ્રાહ્મણ હોવાનું અભિમાન અને તેને આરામપ્રિય સ્વાભાવ બંને અહીં વ્યક્ત થાય છે. પિતાના પ્રેમમાં રાજાને માણવકની કંઈ પણ મદદ થતી નથી, કારણ કે એ રાજાને ફક્ત આશીર્વાદ જ આપે છે. એક વખત માણવક હંમેશ મુજબ લુખી