________________ જિકલ નિને પણ અભાવ બતાવવામાં આવે છે અને આપણે જૂતિ કહીએ. વાં કલ્પના પણ ન હોય ત્યાં અમુક ધણ અનપેક્ષિત રીતે હાજર રહેલી બતાવવામાં આવે તે અતિશકિત કહેવાય. વિદી લેખકને અતિશયોક્તિ ખૂબ પ્રિય છે. વિદી લખાણમાં હમેશાં અતિશક્તિને ઉપયોગ થતો હોય છે. સામાજિક રીતરિવાજો, સંસ્થાઓ, વ્યક્તિઓ, સામાજિક અને નૈતિક દુર્ગણે વગેરેનું અતિશયોક્તિપૂર્ણ પ્રદર્શન વિનોદી લેખક કરે છે.' ઉપર બતાવેલ વિનેદી લખાણના વિવિધ પ્રકારે, તથા વિનદના અંગભૂત તોને અનુલક્ષીને વિદૂષકના વિનોદનું પરીક્ષણ કરવું એ પ્રસ્તુત પ્રકરણનો મુખ્ય વિષય છે. સંસ્કૃત નાટયસાહિત્ય 10 થી 12 સૈકા જેલ્લા દીર્ધકાળ સુધી વિસ્તરેલું છે, અને તેના આ દીધ વિસ્તારમાં વિદૂષકના ચિત્રણ દ્વારા વિનદનાં વિવિધ સ્વરૂપોનું આલેખન તેમાં થયેલું જણાય છે તેમાં નવાઈ નહીં. ભરત અને ઍરિસ્ટલ, બંનેએ શારીરિક વિકૃતિને વિનેદનું એક અંગ માન્યું છે. શેકસ્પીયરના નાટકમાં ફોલસ્ટાફ નામના એક અતિ ભાડા માણસનું પાત્ર ચિતરવામાં આવ્યું છે. તે જ પ્રમાણે સંત નાટકકારોએ પણ ભારતના વિધાનેને અનુસરીને, દરેક વિદૂષકમાં કેઇને કોઈ પ્રકારની શારીરિક વિકૃતિ બનાવી છે, અને તે દ્વારા હાસ્ય નિમ્યું ." આ વિનોદને આપણે શારીરિક વિકૃતિનાં વિવેદ કહી શકીએ. વિદૂષકના આંગિક અને આહાર્ય અભિનયમાંથી નીપજતું હાસ્ય બાહ્ય સ્વરૂપનું છે. વિદૂષકના વેશમાં યથાકાળ પરિવર્તન થયેલું હોય તો પણ તેમાં હાસ્યાસ્પદતા હોય છે, એ ગયા પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે. વિદૂષક પિને સ્ત્રી હોય એવો અભિનય કરે, માથે ઘૂંઘટ કાઢે અને લટકમટક ચાલે ચાલે એટલે આપણને હસવું આવે છે માનસિક વિનોદનું સ્વરૂપ સંમિશ્ર અને વિવિધ છે. સંસ્કૃત નાટકારોએ વિદૂષકમાં માનસિક અસ્થિરતા, મંદબુદ્ધિ, બાઘાપણું વગેરે દેશે બતાવ્યા છે. કેઈ વખત અમુક વસ્તુ વિદૂષકને સમજાવવામાં આવે તે પણ સમજાતી નથી. કેટલીક વાર પૂછવામાં આવ્યું હોય તેથી ઊલટે જ ઉત્તર તે આપે છે. આવી ઘટનાઓમાંથી નિર્માણ થતું હાસ્ય માનસિક સ્વરૂપનું હેય છે, કારણ કે તેને સંબંધ આંતરવૈગુણ્ય સાથે છે. દુષ્યન્ત શકુંતલાના પ્રેમમાં પડે છે ત્યારે તે વિદૂષકની મદદ માંગે છે. તે વખતે વિદૂષક બોલી ઉઠે છે, “શું, મદદ ? શાની ? લાડવા આવાની ?" આમ સામાન્ય વાતમાં પણ ઝટ ઉશ્કેરાઈ જઈ, પિતાના વિકારો