________________ વસંતક 207 તુ વસંતક છું. રાજાને મિત્ર થઈ આમ વિાષક જેવું શું મેલે છે? રાજાને, અપણા મિત્રને, આપણા સ્વામીને આપણે શું એમ જ છોડી દઇએ ? યોગન્ધરાવણને વધુ પ્રેરિત કરવા મહેણાક હેય, કે પછી વિપકી આળસના પ્રતીક રૂપ હોય, તે પણ વસંતકનાં ઉદયનને છોડી જવાનાં વચને સાંભળીને જ યૌગન્દરાયણ ઉદયનને કારાવાસમાંથી છોડાવવાની પ્રતિજ્ઞા કરે છે, અને નાટકનો હેતુ આમ સરળ થાય છે.