________________ &િતક - ઉન્મત્તેક સામે ડગલું ભરે છે. પણ ઉન્મત્ત જાણે જોઈ જ ન થયું હોય એમ ' વર્તે છે, અને લાડવાની જાણું થવા દે નથી. વિદૂષક તેને કહે છે, બીર્ષની - વસ્તુઓ લેવી અથવા તે વિશે લેભ કરે એ ઠીકનહીં. જે જે તને સિપાઈઓ બાંધી જશે”. ઉન્મત્તક કહે છે, “મને કેણ બાંધનાર છે? રાજહેલમાં આ લાડવા સારું. મારે ભારે જોખવું પડયું છે, સમજે છે આ લાડવા જ “મને બચાવશે જરા વાસી થયા હોય, અથવા ઢીલા પડી ગયા હોય તેથી શું ? પેસની વાત ઉન્મત્ત મામલે નથી એ જોતાં વિદૂષકને જેર ચઢે છે. ન્યાય મેળવવા માટે તેનેં ઉપાધ્યાય પાસે ખેંચી જવાની તે ધમકી આપે છે, પણ ઉન્મત્તક ઉપર તેની કાંઈ જ અસર થતી નથી. વખત આવ્યે લડી લેનાર વિદૂષક આખરે ધમકીઓ ઉપર આવે છે ! અને છેવટે પોતે જ રડવા લાગે છે ! ઉન્મત્તક પણે એના સુમાં પિતાને સૂર મેળવી દે છે !! બંનેને આ પ્રેમપ્રસંગ કયાં સુધી ચાલત કે જાણે, પણ એટલામાં જ ત્યાં એક બૌદ્ધ શ્રમણુક આવે છે. તે વિદૂષકને અભયદાન આપે છે. ત્યારે તેને હિંમત આવે છે. આખરે, બ્રાહ્મણની રક્ષા ખાતર કેઈક તે આગળ આવ્યું એને એને મન સંતેષ છે. શ્રમણક રક્ષક તરીકે બંનેની લડવાનું કારણ પૂછે છે. ઉન્મત્તકે પોતાના લાડવા. ચેર્યાની ફરિયાદ વિદૂષક તેની પાસે કરે છે. શ્રમણુક એ લાડવા જેવા માંગે છે. લાડવા જઈ તે તેના ઉપર થુંકે છે. એ જોઈ વિદૂષક આભે બને છે, પણ શ્રમણક તેને કહે છે કે, “આ લાડવા તે નકામા છે. પાણીના ધણ જેવા સફેદ. દેખાય તે પણ તે અસ્સલ લાડવા નથી. મધનો સ્વાદ ઉમેરી એને ખાલી બન્યા બનાવ્યા છે. શ્રમણકની વાત ઉપરથી, પિતાને મળેલ લાડવા એ ખાલી લેટના ગાળા છે એવું વિદૂષક જાણે છે અને બિચારો નિરાશ થાય છે. પરંતુ શ્રમણક પિલા ઉન્મત્તકને ધમકાવે છે, શાપની બીક બતાવે છે અને વિદૂષકને લાડવા પાછા અપાવે છે, ત્યારે પિતાના લાડવા યેન કેન પ્રકારેણ પાછી મળ્યાને સંતોષ વિદૂષક અનુભવે છે, અને તે પણ શ્રમણાકની મદદથી ! આખરે શ્રમણકને પ્રભાવ માન્ય કરવા સિવાય બ્રાહ્મણને કે ક્યાં હતો ! ગમે તે હોય તે પણ વિદૂષકે પોતાની હિંમતની ખાલી વાત કરી એમાં શંકા નથી. બાકી વિદૂષક ભલે બ્રાહ્મણ જેવો બીકણ હોય, અથવા ખરી હિંમત તેની પાસે ન હોય, તે પણ તે બાઘે તે નથી જ. પિતાના ફાયદાની વાત તે બરાબર જાણે છે. તેના લાડવા ખોવાયા પછી તે જે તકવિતક કરે છે તે સુસંગત છે. જ્યારે લાડવા વહેંચવામાં આવ્યા ત્યારે ત્યાં એક માણસ .