________________ * * * વિદૂષકની અવનતિ વિદૂષકને ત્રીજો પ્રકાર છે શઠ વિદૂષકને. શરીર ઉપર વિદૂષક કપડાં ચડાવ્યા " હોય, તો પણ તે લુચ્ચે અને હોશિયાર હેાય છે. પિતાની બુદ્ધિને તેને ખ્યાલ છે. પિતે બા હોવાનું તે ખાલી નાટક કરે છે. પિતે સૂખ છે એમ બતાવી તે બીજની મશ્કરી કરતે, હેવાને લીધે, લેકે તેના ઉપર કુરચાઈને આરોપ કરી શકતાં નથી. આ વિદૂષક બીજાની મશ્કરી કરી તેમાંથી આનંદ માણે છે. ભાગ્યે જ તે પોતે હાસ્યનો વિષય બને ! તેનો ખરે ધંધે બીજાને “બનાવવાને” છે. આ પ્રકારના વિદૂષકને ઉત્તમ દાખલો આપણને ગૌતમમાં જોવા મળે છે. ગૌતમ ધૂર્ત છે. તે રાજાની પણ મશ્કરી કરવાનું છોડતું નથી, તે બીજાની વાત જ શી ? “પ્રતિજ્ઞાયૌગન્ધરાયણના વિદૂષકની જાત નક્કી કરવી કઠણ છે, પણ તેને આપણે ઘૂર્ત કહી શકીએ, કારણ કે તેના વિદૂષકીય ચાળા હેઠળ એક ગૂઢ રાજકીય હેતુ છુપાયેલો છે. રાજશેખરના ચારાયણની એક પ્રસંગે મશ્કરી કરવામાં આવી હોય, તો પણ જે રીતે તે તેનું વેર વાળે છે, તે દ્વારા તેની ધૂર્તતા સ્પષ્ટ થાય છે. સંસ્કૃત નાટકકારોએ અને શાસ્ત્રકારોએ વિદૂષકની આ મૂળ ત્રિવિધ પ્રકૃતિ ધ્યાનમાં લીધી હતી તે વિનદી પાત્રના આવાં અનેકવિધ નમૂનાઓ તેઓ બતાવી શકયા હેત, અને આગળ જતાં વિદૂષકનું પાત્ર જે પ્રમાણે રૂઢ સ્વરૂપનું બન્યું, તેવું ન બન્યું હોત પણ દુર્ભાગ્યે સંસ્કૃત નાટકના વિકાસ સાથે વિદુષકને મુક્ત વિકાસ થઈ શક્યો નહીં. " વિનોદ માટે નિમવામાં આવતાં પાત્રોમાં બે તો મહત્ત્વનાં હેય છે– (1) વિવેદી પાત્રનું પ્રતીક અને (2) તેનું વાતાવરણ. દરેક વિદી પાત્ર પાછળ અમુક એક પ્રતીક હોય છે. તે દ્વારા સમાજનું વાસ્તવિક દર્શન, કાં તે સામાજિક અથવા નૈતિક દુર્ગણોનું દર્શન કરવામાં આવે છે. તે જ પ્રમાણે દરેક વિદી પાત્ર પિતાની આજુબાજુ વિશિષ્ટ વાતાવરણ સર્જે છે, જેમાં સંબદ્ધ સમાજ, વ્યક્તિ, પ્રસંગ અથવા કથાંશને સમાવેશ થાય છે. વિદી પાત્ર માટે તેના પ્રતીક અને વાતાવરણ મહત્ત્વના હોય છે. કલાકાર આ બે તને જેટલા વિકસાવી શકે, તેટલું વિદી પાત્ર સમૃદ્ધ અને વિશિષ્ટયપૂર્ણ બને. સંસ્કૃત નાટકોમાં અશિક્ષિત પણ વર્ણ શ્રેષ્ઠતાના જોર ઉપર સમાજમાં અગ્રસ્થાન મેળવનાર બ્રાહ્મણનું ચિત્રણ વિદૂષક દ્વારા કરવામાં આવ્યું છે. આવા બ્રાહ્મણોની સંખ્યા વધતી હતી. વેદાધ્યયન ન કરવા છતાં તેમને સામાજિક