________________ વિદૂષકના ગુણ 103 આપવું, એ વિદૂષકના ગુણે નાટકમાં ભલે ન જણાય, તે પણ તેઓ સામાજિક સંબધમાં, તથા કાવ્ય પ્રબંધમાં જોઈ શકાય. વિદૂષકના આ ગુણે વર્ણવવામાં. આવ્યા હોય એવું નાટક આજે ઉપલબ્ધ નથી એમ આપણે કહી શકીએ. જ પરંતુ, એક બીજી શક્યતા છે. સર્જક શાસ્ત્રને આદર કરે, તે પણ નિમિતિનું સ્વાતંત્ર્ય તે તેને હોય છે જ. તેથી નાટકના સંવિધાન અને પ્રસંગેની દષ્ટિએ વિદૂષકના ચિત્રમાં કો ગુણ છે શકાય, તેને વિચાર પણ નાટકકાર કરતે હોવો જોઈએ. ઉપરાંત, શાસ્ત્રકારોએ આપેલા ગુણ કેવળ વિદૂષકના નથી. શૃંગારનાયકોના સહાયમાં વિદૂષક ઉપરાંત પીઠમ, વિટ, ચેટ વગેરે પાત્રોની.. ગણના શાસ્ત્રકારોએ કરી હેઈ, વિદૂષકમાં ન જણાતા ગુણે નાટકકારે.એ પીઠમ, અથવા વિટ, ચેટ જેવાં પાત્રોમાં બતાવ્યા હોય એ શક્ય છે. અને તેથી શાસ્ત્ર, પ્રગને ગમે તેવો મેળ બેસાડવો એ વ્યર્થ છે. શાસ્ત્રને દરેક નિયમ પાળવાની જવાબદારી કેઈ પણ લલિત લેખક સ્વીકારી શકે નહીં. અને શાસ્ત્રકારો પણ એવી આશા નહીં સેવતા હોય એવું લાગે છે. 1 જુઓ : ભાવપ્રકાશન, અધિકાર છે, પા. ર૮૧૨૮૨ : ના નામચેતેષાં વારઃ શુદ્ધિત્વ: | विदूषकस्तु देवानां सत्यवाक्च त्रिकालवित् / कृत्याकृत्यविशेषज्ञ कहापोहुविशारदः / यथादृष्टार्थवादी च नाट्यवित् परिहासकः / / 2 જુઓઃ અવિમારક, 1. 11. उत्पादयाम्यहरहर्विविधैरुपायैः / तन्त्रीषु च स्वरगणान्कलहाँश्च लोके // 3 જુઓ : બાલચરિત, 1.4: क्षीणेषु देवासुरविग्रहेषु नित्यप्रशान्ते न रमेऽन्तरिक्षे / अहं हि वेदाध्ययनान्तरेषु तन्त्रीश्च वैराणि च घट्टयामि / 4 જુઓ : રતિમન્મથ, 4.28 : दम्पत्योरनुरक्तयोरपि मिषात् सम्पादित वाक्कलि प्रक्रान्तं सहसा नियुद्धमथ वा भक्ष्योत्सुकैर्वालकैः / उक्ष्णो वाथ चतुष्पथेऽभिपततो योद्धं विषाणोडुरां पश्यन्निर्वतमानसोऽनवरतं हिण्डे महीमण्डले // ..