________________ 120 વિષક આનંદ વ્યક્ત કરે,૩૮ (7) “વીરને છાજે તેમ હાથમાંની લાકડી ઉઠાવી કબૂતર પાછળ અથવા તે આંબાના ઝાડ તરફ દેટ મૂકવી 38 (8) કેઈ રાજાના નાનાભાઈ અથવા “યુવરાજ’ તરીકે સંબોધે તે ગર્વથી ફૂલાઈ જવું,૪૦–એવા પ્રસંગમાં વિદૂષકને ઉચિત અભિનય બતાવવાની ઘણી તક મળે તેમ છે. સંતુષ્ટ પોતે સ્ત્રી હોય એવો અભિનય કરે છે. 41 તે વખતે સ્ત્રીની ચાલે ચાલવાને અભિનય તે કેવી રીતે કરતે હશે એ કલ્પવું મુશ્કેલ નથી. નાગાનંદમાં આત્રેય સ્ત્રીની માફક આખા શરીરે લુગડાં વીંટાળે છે. એમાં અંગકૃત અને નેપથ્યજ એ બંને હાસ્યોના પ્રકાર સમાવિષ્ટ છે. વિદૂષકના મોપવીતને સમાવેશ નેપથ્યમાં કરીએ, તે ગૌતમ સર્પદંશનું નાટક કરતી વખતે જઈ આંગળીએ વીંટાળે, રત્નાવલીને વસંતક જનેઈના સેગંદ ખાય, ચેટ આત્રેયની જનેઈ ખેંચે–અને તે તૂટે - એવા અભિનયને (actions) નેપથ્યજ - અથવા આહાર્ય હાસ્યનાં ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. કાવ્યકૃત, એટલે કે વિદૂષકના ભાષણમાંથી નિપજતું હાસ્ય, એ નાટકકારોની નિર્મિતિને ખાસ ભાગ છે. “વાચિક હાસ્યના દાખલાઓ આપવાની જરૂર નથી, કારણકે વિદૂષકનું બધું બોલવું હાસ્યકારક છે. અર્થાત વિદૂષક ચાળા પાડીને બેલે, અથવા તેનાં વાક્ય અસંબદ્ધ અથવા નિરર્થક હોય, તે જ હાસ્ય કાલિદાસ, શુક જેવા નાટકકારોએ લખેલ વિદૂષકના સંવાદે જેટલા અણીદાર છે, તેટલે જ તેમાં બુદ્ધિને ચળકાટ છે. તેથી વિદૂષક જેવા કપ્રિય પાત્રે કરેલ વિનોદ ખડખડાટ હસાવે તો પણ તે છીછરે નથી. જો કે પછીના અવનતિના કાળમાં, સામાન્ય નાટકકાએ ખાલી ગાળા અને ગ્રામ્ય વચને તથા અભિ દ્વારા હાસ્ય નિપજાવવાનો પ્રયત્ન કર્યો છે. રાજશેખરના નાટકમાં તેનો પરિપાક જણાય છે, અને પ્રહસનેમાં તે અશ્લીલ વિનોદની હદ આવી ગઈ છે. ટિપ્પણ 1 જુઓ : તથા ર મારતી ત્રિd સોન | विदूषकस्त्वेकपदां सूत्रधारस्मितावहाम् / वितण्डां गण्डसंयुक्तां नालीकं च प्रयोजयेत् / कस्तिष्ठति जितं केनेत्यादिकाव्यप्ररूपिणीम् //