________________ વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય 111 છે, અને તેને ખરે પ્રવેશ તો બહુ મોડે (પાંચમાં અંકમાં) આવવાનો છે, ત્યારે તેને સંતેષ વળે છે, અને તેથી મળે તેટલે વખત આરામ કરવા તે નેપથ્યJડમાં ચાલ્યા જાય છે ! પંડિત જગન્નાથના “રતિમન્મથ’ નામના નાટકની પ્રસ્તાવનામાં પણ વિદૂષક એક વાર આવી જાય છે. નાન્દી', “પ્રસ્તાવના” વગેરે પત્યા પછી સૂત્ર. ધાર પોતે કયું કામ કરવાનું છે તે કહી અંદર જાય, એટલામાં જ એક નટ રંગભૂમિ ઉપર આવે છે, અને પોતે વિદૂષકની ભૂમિકા કરવાનો છે એમ લેકેને કહે છે, અને પછી બંને પડદા પાછળ ચાલ્યા જાય છે. " , કેરળ રંગભુમિ ઉપર “કુટ્ટ નામને નાટયપ્રકાર સાદર કરવાનું કામ વિદૂષકને જ સોંપવામાં આવતું. આ પ્રકારના નાટયદર્શનમાં પ્રારંભિક વાતે પત્યા પછી ત્રીજે દિવસે વિદૂષક પ્રવેશત, અને ત્રણ દિવસ સુધી “પુરુષાર્થ વિષય ઉપર તે વિદી ભાષણ આપતે. કાંકણુના ગામડાઓમાં નાટક ભજવતી વખતે ઘણી વખત પ્રસ્તાવનામાંની સૂત્રધારની ભૂમિકા વિદૂષક જ કરત. કંઈ નહીં તો પ્રસ્તાવનામાં તેને વિદી પ્રવેશક આવશ્યક સમજવામાં આવતા. ભરતે કપેલે પૂર્વ રંગ બહુ મોટો અને મુશ્કેલીભર્યો હતો. પણ જેમ જેમ પ્રયાગક્ષમ નાટકોને પ્રચાર વધતો ગયો, અને નાટકકારે પોતે સુસજજ નાટકે લખવા માંડ્યા, ત્યારે સ્વાભાવિક રીતે જ પૂર્વરંગનું મહત્વ ઓછું થવા લાગ્યું. અર્થાત ભરતને પણ એને ખ્યાલ હેવો જોઈએ. તેથી “નાની જેવાં આવશ્યક અંગે કાયમ રાખવાં, અને બાકીનાં અંગે વિસ્તારપૂર્વક કરી પોતાની જાતને હેરાન ન કરવી અને પ્રેક્ષકેને પણ કંટાળો ન આપવો’ એવી સૂચના ભરતે આપી. 10 આમ, નાન્દી, પ્રસ્તાવના, નાટક, તથા નાટકકારને પરિચય વગેરે શરૂઆતની આવશ્યક બાબતે જ્યારે નાટકકારોએ પોતે જ લખવાની શરૂઆત કરી, ત્યારે એ વિશેની નટમંડળીની જવાબદારી ઓછી થઈ ગઈ, અને લાંબા પૂર્વ રંગને અંત આવ્યું. લગભગ બધાં જ સંસ્કૃત નાટકમાં સૂત્રધાર અહમતિવિસ્તરેન કહે છે. આ અતિવિસ્તારનો ઉલ્લેખ પૂર્વરંગને ઉદ્દેશીને કરવામાં આવ્યો છે. જોઈએ. અર્થાત આ ન સુધારે થયા પછી ત્રિગત અને પ્રોચના જેવાં પૂર્વ રંગના અંગાની આવશ્યકતા રહી નહીં; પણ નવા સુધારાને સંપૂર્ણ અમલ થાય તે દરમિયાન ત્રિગત-પ્રરચનાદિ અંગે સુત્રધાર પોતે કરતે હેવો જોઈએ, અને વિદૂષક પણ તેમાં આવતું હે જોઈએ. પરંતુ આ પ્રારંભિક કાર્યક્રમ ન.મંડળીને