________________
કાયાને વ્યાપાર એ ટકેલા અક્ષર છે, [ ૬૧
જેના સંસ્કાર જીવનમાં રહી જાય છે. હોય. તું હજુ પુણ્યશાળી છે જીવતો આવે, હાથ પગને જ નુકશાન થયું છે ને? છ મહિનામાં આરામ થઈ જશે.
કેઈ દેશપ્રેમીની પત્ની આવીને કરૂણ કલ્પાંત કરે છે. દેશની રક્ષામાં હાલાએ વસમી વિદાય લીધી. હવે એકલી – અટુલી હું શું કરીશ? દ્રૌપદીની વહારે દેડનાર શ્રીકૃષ્ણની અદાથી આપણે કહીએ છીએ એન! શરીરને નાશ થયે, આત્માને. નાશ કયાં થયે છે! બીજા જન્મમાં તમારે પતિ તમને મળશે.
આમ વિવિધ પરિસ્થિતિમાં અનેક વ્યક્તિને જ તત્વજ્ઞાનના પાઠ આપનાર આપણે આપણું જરા માંથું દુઃખતા ગભરાઈ ગયા. જરા તાવ આવ્યા ને મુંઝાઈ ગયા. જરા કેઈએ. અપમાન કર્યું અને કરમાઈ ગયા. કેઈએ એકાદ થપ્પડ મારી, ત્યાં તે આપણા મૃત્યુની આગાહી કરવા બેસી ગયા. મહાત્મા જંબૂ....!
સંસારી અને સાધુ વચ્ચે ફરક આ જ. સંસારી તત્ત્વજ્ઞાન મેળવે જગતને શિખામણ આપવા. સંયમી તત્વજ્ઞાન મેળવે આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા પરમાત્માના દર્શન કરવા. પિતાના આત્માને તારવા.
નર્થીિ જીવસ નાસત્તિ 25 પદ લલકારી આકાશને. ગજાવવાનું નથી પણ ભૌતિકવાદમાં મુંઝાતા-અટવાતા આત્માને માર્ગ પર લાવવાની આ દિવ્ય મશાલ છે. આ મશાલ. અજ્ઞાનના અંધકારમાં રાહ ભૂલેલા આત્મપ્રવાસીને અનંતના માર્ગમાં સ્થિર કરે છે. સાધના માર્ગનું પથદર્શન કરાવે છે.
તું ક્ષમાશ્રમણુ છે એટલે ક્ષમા માટે જ મહેનત કરનાર છે. ક્ષમાગુણની પ્રાપ્તિ માટે જ તારે ધરખમ પુરુષાર્થ