________________
૨૨૨ ] નમ્રતા પૂર્વકના વ્યવહાર એ સાત્ત્વિક્તા છે,
જવાબદારીની સફળતા સમજદારીથી થાય, અણુગમાથી નહિ, તિરસ્કારથી નહી.. વિશ્વની વિચિત્રતા વચ્ચે પણ સાધુનું મન પ્રસન્ન રહેવું જોઈ એ અને હૃદયની પ્રસન્નતા સુખના ગેાખ દ્વારા ડોકિયુ કરે તેવી જોઇએ. સાધુ તારા દર્શન થાય અને કોઇ ખાલી ઉઠે....જેવું તમારું રૂપ છે તેવુ તમારું મન પ્રસન્ન છે, ત્યારે સમ. તું હવે ભાવ સાધુ બન્યા.
પ્રસન્નતા અને હાસ્ય વચ્ચે ખૂખ તફાવત છે. હાસ્ય મજાક-મશ્કરીએ તે અજ્ઞાનીઓની પ્રવૃત્તિ છે, હાસ્ય મેાહનીય કર્માંને ઉત્તેજના છે, છીછરાશપત્રુ છે. શાકઅણગમે, માહનીય કમ ને ઉત્તેજના છે, પ્રસન્નતાની જનની કષાયની ઉપશાંતતા છે. . . કાય મેાહનીયના ક્ષયે પામ છે. પ્રસન્ન મહાત્મા વિશ્વ પ્રત્યે ઉદાસીન હાય, વિશ્વની કોઇ પણ પરિસ્થિતિ તેને ધ્યેયથી ચલિત ના કરે, અને ધ્યેયની પૂર્ણાહુતિ થાય એટલે આત્મા પ્રસન્નતાના સરોવરમાં જલ ક્રીડા કરે....જલક્રીડા, મસ્તી આપે તેમ પ્રસન્નતા સદા શરીરને કાળ અને પ્રતિક્રિયાથી દૂર રાખે, પ્રભુ !
શાંત નથી તે। પ્રશાંત કથાંથી હાઉં? મારું હૃદય તા મારા હૃદયની તુચ્છ વૃત્તિનુ' દ્યોતક છે, ખસ, વીત– રાગના પ્રતિનિના દર્શન મારા દ્વિલ ઉપર કામણ કરે.. વશીકરણ કરે....વશીકરણ જેના ઉપર જે કરે તેનુ અનુ સરજી થાય. અસ....મને આપ વશીકરણથી વશ કરે....