________________
૪૫, “તુમ્ભે મત્થા ઉદ્ધત્તુ, પર અપાણમેવ ય"
5
જીવવુ અલગ છે અને જીવનમાં મહાલવુ અલગ છે. જીવન સાથ`ક કરવું અલગ છે અને જીવન સાર્થક કરા-વવુ અલગ છે. વનના ફૂલમાં પણ સુગ ંધી હેાય છે, પણ તેની સુગ ધી સહજ ભાવે ફેલાય છે ત્યારે ધૂપસળીની કોઈ મહત્તા અનેરી છે. અગ્નિ દ્વારા સ્વયં જલી સૌને સુગ ધીનું દાન કરે છે.
વિશ્વના ઇતિહાસમાં સમસ્ત અતિહાસિક પાત્ર વાંચી જાવ. પણ તેનું વર્ગીકરણ એ જ પ ́ક્તિમાં થશે. સજ્જન અને દુર્જન.” દુનિયાની ખાસિયત છે. તે ઉત્તમ અને અધમ એને જ યાદ રાખે છે. મધ્યમને ભૂલી જાય છે. ઉત્તમ વ્યક્તિનું ચારિત્ર ઊધ્વગમનની પ્રેરણા આપે છે. અધમ વ્યકિતના ચારિત્રથી–પતનથી પીછે હઠ શીખી. શકાય છે.
આપણી જીંદગીમાં પણ આપણને એ જ પાત્રે મુખ્યત્વે યાદ રહેશે. શ્રેષ્ઠ ઉપકારી અને ભયંકર અપકારી. આપણી જીંદગીના પણ એ જ પ્રસ`ગે આપણને યાદ રહેશે. જીંદગીના સર્વશ્રેષ્ઠ દિન અને જી ંદગીના ભયંકર દિન.”
કોઈકના સમાગમે જીવન વન બની જાય છે તા. કોઇકના સમાગમે જીવન નંદનવન ખની જાય છે. જેમના