________________
પ્રમાદ = કરેલી આરાધનાના નાશનું ખીજ. [ ૩૧૩ જેવા હાય તેવા દર્શન થાય. ખસ, આ દન સાધુના આત્માને સ્પશી જાય. સદ્ગુણ પ્રાપ્તિના પુરુષાર્થ થાય અને દુÖણુ દૂર કરવાની ભાવના જાગે....
પુરી સ્વાધ્યાય વિનાના સાધુ નાક વગરની સુંદરી જેવા લાગે !
સ્વાધ્યાય જ સાધુને પરમાત્માની નિકટ રાખે. પરમાત્માને સપર્ક કરી આપે.
5 સ્વાધ્યાય વગરની ક્ષણ એટલે સાધુના ભાવપ્રાણને ભય ! સામાચારીના જાણકાર કહે, પરમાત્માએ મને એક દિવસ રાત્રિમાં ઉત્સગ અઢાર કલાકના સ્વાધ્યાય કરવાનું ફરમાવ્યું પણ રાજના અઢાર કલાક સ્વાધ્યાય ના કરું ત્યાં સુધી · મને સાષની નિદ ના આવે. ચાવીસ કલાકમાં ત્રણ કલાક નિદ્રા. ત્રણ કલાક જીવન નિર્વાહ ચૈગ્ય પ્રવૃત્તિ. ખસ, દેહના નિર્વાહ માટે છ કલાક આપવાના બાકીને બધા સમય જ્ઞાનાર્જન કરવાને. પછી ભલે તે જ્ઞાનસાધના સૂત્ર રૂપે ચાલે, અથ રૂપે ચાલે કે ચિ ંતનરૂપે ચાલે. પણ અઢાર કલાક સ્વાધ્યાયમાં જ વિતાવવાના. ઉત્સ`થી દેવાધિદેવની આજ્ઞા, સાધુ સમાચારીનુ પાલન કરવાની જેને ભાવના હાય તેને દિવસ કે રાત્રિના ત્રણભાગ આત્મચિંતનમાં ઉપયુકત કરવા • જોઈ એ. દિવસ કે રાત્રિને એક એક ભાગ જ તારા સંયમયાત્રાના નિર્વાહ અથૅ આહાર અને આરામમાં વિતાવવાના.
છે.