Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 403
________________ [૩૫ રાગનું ખાતું બદલાઇ જાય તેનુ નામ વૈરાગ્ય વાતવાતમાં માઢું ચઢાવવાના ! સક્રિયા અને શાસ્ત્રાધ્યયનથી થાકવાના ! ગુરુની ફરજ છે અજ્ઞાનીને પણુ અનંત જ્ઞાનીની વાણીનું ઔષધ આપી દેવાનું'.' ગુરુ અન્યા પછી સારા દેખાવાના મેહ છેાડી દેવાના, સાચા બનવાના પ્રયત્ન કરવાના. મારાં શિષ્ય- શિષ્યા છે એટલે ભૂલ નભાવી લેવાની નહિ પણ પ્રભુ શાસનના પ્રતિનિધિ છે, ભાવિની પેઢીના નેતા છે, જો તેમનાં શિક્ષણ અધૂરાં રહે, તેમની કેળવણી કાચી રહે તે! મારું' ઉત્તરદાયિત્વ લાજે ! સાધકનાં માતાપિતાએ મારા ઉપર કેટલેા વિશ્વાસ રાખ્યા હશે ! આ ગુરુ મારા પુત્રને મેાક્ષે લઈ જશે....જો હુ સાધકને વચ્ચે અથડાવી દઉં તે। મારું ગુરુપણું લાજે. ગુરુના મનમાંથી “મારા આ શિષ્ય” એવા મમત્વ ભાવ સદા વિદાય લેવા જોઇએ. પણ....દિલમાં થવું જોઈએ મારા શુભભાવાને વહન કરનાર મારા પ્રતિનિધિને..શિષ્યને સુધારવા મારી શુદ્ધિ વધારુ પણ તેની બુદ્ધિને નિ... મારે શિષ્ય મારાથી વિરુદ્ધ ચાલે અને હુ જે કફોડી સ્થિતિમાં મુકા, તેનાથી વમાનને ભૂલી અતીતનાં સંસ્મરણ હું કરું, મારા પણુ તારક ગુરુ હતા તેમના પણ મારા અંગે મનેરથ હતા, મે તારક ગુરુના મનેારથ પૂર્ણ ન કર્યાં....તેની શિક્ષા મારા ગુરુએ ના કરી....પણ મારા શિષ્યનું વન યાદ કરાવે છે કે ભૂતકાળને ભૂલતા નહિ. તારા શુભભાવાનું જતન કરવા

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416