________________
દુઃખને સહન કરે પણ દુઃખની ફરીયાદ ન કરે. [૩૬૫ આવે પણ ગુસ્સાની તતમતામાં ફરક પડવો જોઈએ કેટલાક ગુસ્સ કરી તુરત ભૂલી જાય. તે કેટલાકને દિવસે વિત્યા. પછી ગુસ્સો શમતે નથી. એજ કરતા, એજ વેરવૃત્તિ, પહેલાનું જ ચિત્ર જાણે આંખ સામે હોય અને પોતે પણ એજ પરિસ્થિતિ વચ્ચે હોય તેવી જ વૃત્તિ તે...અણુબદ્ધ રેસ પરે.
આપણી ભાષામાં કહેવું હોય તે ગુસ્સાનું કારણ દૂર થઈ ગયું હોય, પણ ગુસ્સાની વૃત્તિ વ્યક્તિની પાછળનું પાછળ ફરતી હેય, અંતરમાં રહેલ ગુસ્સે ન શમે હાય, હંમેશા લડવા જોઈએ, લડ્યા વગર ચેન ન પડે-નાનામેટા કારણથી દરરોજ લડાઈ કરવાને ટેવાઈ ગયેલ તે “અણુબદ્ધ રસ પસરે.ગુસ્સો કર્યા બાદ પણ પશ્ચાત્તાપ ન થાય. પણ કહે કે જે મેં ગુસ્સે કર્યો તે જ બધા સીધા ચાલ્યામારા ગુસ્સાથી કેવા દબાઈ ગયા ! ગુસ્સાને સારે માની તેને જ ટકાવી રાખે તે “અણુબદ્ધ રસ પસર.” - લડાઈને મૂળમાં ખુદ અને બીજા બંનેય દોષિત છે. સામી.
વ્યક્તિ ક્ષમા માગે છે. છતાં પણ પોતે પ્રસન્ન થતું નથી. અને મનમાં ગુસ્સાને ભાવ રહે તે “અણુબદ્ધ રેસ પસરે.
ઝઘડાના નાના પ્રસંગને મેટો બનાવે, કેઈને પણ નિમિત્ત બનાવી લડાઈ ચાલુ કરી દેવી, ઝઘડાના જ કારણ શેધવા, ખુદ ગુનેગાર હોય અને સામી વ્યક્તિ ક્ષમા. માગે તે પણ પ્રસન્ન ને બનવું અને સ્વભાવ તે અખંડ.