________________
૧૩૬૬ ] જગતને જીતવું છે તે જાતને જીતે ગુસ્સાની વૃત્તિ. જેમ દીવાસળીમાં અગ્નિ રહેલ છે તેને લાકડું મળવું જોઈએ, તરત જ બળવાની ક્રિયા ચાલુ થઈ જાય ! જે સાધુપણાના પાલનથી અંતમુહૂર્તમાં કેવલજ્ઞાન મળે તેવી અવસ્થા પ્રાપ્ત થાય તેના બદલે આ શુરસાની સાતત્યતાના કારણે દેવલેકમાં અસંખ્ય વર્ષની સજા ! રાજા બને પણ હાળીના, “દેવ બને પણ નેકર જેવા”... પ્રભુની દેશનામાં જવાને અધિકાર નહિ, ઇંદ્રસભામાં જવાને અધિકાર નહિ. જિનચૈત્યમાં જવાને અધિકાર નહિ. જેમ ગધેડી માતા તે કહેવાય પણ ભારવહન કરવા, તેમ દેવ ખરો પણ અન્ય દેવને અસ્પૃશ્ય !
સાધક ! સૌને સ્વભાવ સૌને ભારે–આસપાસવાળા સહવતીઓમાં સહનશીલતા હશે તે તારી સાથે રહી તેઓ નિર્જરા કરશે. પણ જો તું નિરંતર ગુસ કરીશ તે આસુરિક ભાવનામાં આવી અસુર બનીશ. સૌને શાંતિ પહોંચાડે તે સુર. સૌને દુઃખ પહોંચાડે તે અસુર સૌને દુઃખ પહોંચાડયું તે તારા સુખના દહાડા દૂર.
દેખવાનું અને દાઝવાનું તેવી તારી અવસ્થા.” વન, ઉપવન, પર્વત, ગિરિશંગે પર મહાલતાં પુણ્યશાળી દે કયાં ? અને દેવમાં પણ તારા જેવો શાપિત દેવ કયાં? સૌને માફ ન કરવાને સ્વભાવ તારે હતે. હવે અસંખ્ય વર્ષ સુધી આ દુર્ગતિમાંથી તને કઈ માફ નહિ કરે. “રેજ ઝઘડા કરતું હતું. હવે પલ્યોપમ અને સાગરે પમ સુધી દેવેન્દ્રના હુકમ સાંભળ્યા કર. તારી દેવી હરો