________________
૩૬૨ ]
વિવેક સદ્ગુણને વાપરવાની કળા - ઊર્ધ્વીકરણ થશે.” તેમ પ્રેત્સાહન આપે તે આલોચના આપવાને ગ્ય ગુરુ. આ ગુણથી પણ એક અધિક મહત્વને ગુણ છે “ગુણગ્રાહીપણું આલેચના લેવા આવનાર, શિષ્યની અનુમોદના કરેત્સાહન આપે, ધર્મભાવનામાં ઉત્સાહ વધારે. અને તેમ છતાંય પાપ પ્રત્યે અને દેશે. પ્રત્યે જુગુપ્સા વધતી જ જાય તે સંવેગ-વૈરાગ્ય પેદા કરે. સાધક !
પ્રભુનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી અખંડ રહેવાનું. શાસનપ્રભાવક સુગ્ર ગુરુવારે ગચ્છનાયક આચાર્ય ભગવંતના વાત્સલ્યના પ્રભાવે તેમના દિવ્યજ્ઞાનના તેજમાં, તારા આત્માના અજ્ઞાનનાં અંધારા ઉલેચવાનાં. તેઓની હિતશિક્ષા સ્વીકારી તારા આત્માને શુદ્ધ બુદ્ધ બનાવજે. મહાપુરુષનું સાંનિધ્ય તારાં ભવભવનાં કર્મને હરશે. મહાપુરૂનું સાંનિધ્ય તારા જીવનમાર્ગમાં જ્ઞાનનાં અજવાળાં કરશે. પ્રભુ !
સી ગ્યા છે તે જ આપના શાસન વડે ધન્ય બન્યા છે. ગચ્છનાયક તે શાસનમય બની ગયા છે. મારા ગુરુ તેમના ગુરુના આશિષથી ધન્યતમ બની ગયા છે. મારે તે એક જ સાધના કરવાની છે. મારા આત્માને આરાધનાયેગ્ય બનાવવાની....મહાન સમુદાયના સુગ્ય બારણને અનુકૂળ