________________
૩૬૦]
આદર્શ –શુદ્ધ જીવનનું પ્રતિબિંબ તારા ગુરુએ જે વાત્સલ્ય વહાવ્યું છે તેવું અથવા તેથી અધિક વાત્સલ્ય આ મોક્ષમાર્ગના સાધક પર તું વહાવજે. પથ્થરમાં જ પારસ છુપાયેલ હોય છે. વર્તમાનના સાધુસમુદાયમાં જ ભાવિને કેઈ શાસનપ્રભાવક છુપાયેલ છે. તેને આશા-અરમાન પૂરા કરવાની તારી જવાબદારી છે.
એકાદ બે શિષ્યના ગુરુની માનસિક દશા આટલી વિશુદ્ધ જોઈએ તે ગચ્છનાયક, ગુરુવરની મનોભૂમિકા કેટલી ઊંચી હેવી જોઈએ! ??
ગચ્છનાયક પાસે આરાધક આવે...વિરાધક આવે શાસનપ્રભાવક આવે.શાસનદ્રોહી પણ આવે...બધાનાં પાપને સમજી-વિચારી વિશુદ્ધ બનાવવાની જવાબદારી ગચ્છનાયકની.
કેટલાક આત્મા આચના લેવા આવે તે કેટલાક આત્મા આચનાને દેખાવ કરવા આવે. કેટલાક ભવભીરુતાથી આવે. દરેક આત્માના શબ્દો સમાન રહેશે. મુખાકૃતિ સમાન રહેશે પણ શબ્દની પાછળની અંતરંવેદના સૌની અલગ હશે. સીની મુખાકૃતિ અંદર આંખની આરઝુ અલગ હશે. માનસશાસ્ત્રીય જ્ઞાનથી આત્માની ચિકિત્સા થાય નહિ એટલા માટે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ફરમાવ્યું છે-અરિહા આલેયણે સે આલેચન સાંભળવા
ગ્ય આત્માએ આચના સાંભળવી. : - કોઈની પણ આલેચના સાંભળીને થાય અને કે પાપી !” તે આલેચના સાંભળવાને અગ્ય. કર્મના ઉદય