________________
૩૫૮ ] રાગ એટલે નવાં નવાં પાત્રા બદલનાર અભિનેતા સુકાન કોણ સ ંભાળી શકે ? મનમાં જાગેલા તુમુલ યુદ્ધને કાણ શાંત કરી શકે ?
માટીમાંથી નવા ઘડા કુંભાર બનાવી શકે પણ ઘડા તૂટેલા યુ રહેવા ન જોઈએ અને સાંધેલેા ય દેખાવે! ના જોઇએ. આ કલામાં પાર ંગત હાય તે કલાકાર. સાધકની સાધના ખંડિત ન રહેવી જોઈ એ અને અખંડિત થવી જોઇએ. આવા સાધનાના નિષ્ણાત ગુરુદેવ જ સાધના— મા તું પ્રવર્તી ન કરાવી શકે
પ્રભુ શાસન ફરમાવે છે....આધ્યાત્મિક ઊર્ધ્વગમન એટલે ઊંચ!–સીધા પહાડનું ચઢાણ, જ્યાં પગ ટેકવવાની જગા જ નહિ. ત્યાંથી પડવા તે સીધા નીચે. તે સમયે સાધકનુ સુકાન સંભાળનાર ગુરુ જ ભાવગુરુ ખની શકે. શાસ્ત્રમાં શિષ્ય માટે જે ચેાગ્યતા કહી છે તેનાં કરતાં કોડગણી ચેન્યતા ગુરું ખનવા જરૂરી છે તેમ કહ્યું છે.
દર્દી બૂમ મારે પણ ડોકટર બ્રૂમ ના મારે! ડોકટર દીની બૂમ સાંભળી તેના ઈલાજ કરે....શિષ્ય ભૂલ કરે પણ ગુરુ ભૂલ ના કરે. શિષ્યની ભૂલ સુધારે તે ગુરુ, મહાવ્રત સ્વીકાર્યાં શિષ્ય, પણ મહાવ્રત પાલન કરાવવાની જવાબદારી ગુરુની.
ગાંડા છે એટલે તાકાન કરવાના....તેમ સાધક નવા છે....હજુ અભિમાનને એરુ ઊતર્યાં નથી એટલે નાની વાતમાં પણ મદ કરવાને હુ હુ'નાં ગીત ગણગણવાના !