Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra
View full book text
________________
૩૫૬ ] અધિકારની ઝંખના કરનારને ત્રિકકારજ મળે
કાયાના ત્યાગ કરી વિચર. આ હિતશિક્ષા પાછળ તા હાર્દિક ભાવના એ છૂપાયેલી છે કે અદેહી બનીને જીવ, તારા આત્માને શાશ્વત બનાવ. તારા દેહથી દૂર થા.
દેહના મમત્વના કારણે પેદા થયેલી તમામ કર્યું પ્રકૃતિને, અંધ ઉદયને સત્તામાંથી નિમૂ ળ કર.
દેહનું મમત્વ ત્યાગી આમ સ્વભાવમાં વિરણ કર.
પ્રભુ !
દેહના મમત્વ ત્યાગની ભિક્ષા માંગુ` કે જિજ્ઞાનાપાલનની શિક્ષા સ્વીકારું ? અસ, મને
મનાવે આપને ચણાશ્રિત, મારે બીજુ
કાંઈ ના જોઈ એ એજ આપના ચરણે નતમસ્તકે ભાવભરી
આરજી...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416