________________
૫૪, અરિહા આલાયણ સાઉ
1
સૂંઠના ગાંગડે ગાંધી ના બનાય..... એકાદ શાસ્ત્રના અભ્યાસે જ્ઞાની ના બનાય....
વાત-પિત્ત-કફનું નામ જાણી લેવાથી વૈદ્ય ના થઈ
જવાય...
ક્રોધ, માન, માયા, લેાભના નામ ખેલવાથી ગીતાથ ના બની જવાય !
અષ્ટ પ્રવચન ‘માતાના જાણકાર સાધુજીવનનું પાલન કરી શકે, પણ....સાધુજીવનનુ પ્રવતન ના કરાવી શકે ! સાધુજીવનનું પ્રવર્તી ન કરાવનાર પાસે વિશાળ જ્ઞાન હોવુ જોઈએ. સાધકની મનેાદશાના અભ્યાસ હેાવા જોઈ એ, પ્રાથમિક અવસ્થા કેટલી સુકામળ અને સંભાળવા લાયક હાય તેનું જ્ઞાન જરૂર હાવુ જોઇ એ. ઉત્સાહ-આનંદ અને ભાવની અભિવૃદ્ધિમાં સાધક મહાવ્રત અગીકાર કરે છે. સ્વીકાર વખતે સુલભ લાગતાં મહાવ્રત જીવનમા માં આગળ વધતાં કયારેક કનિ લાગે છે. સાધકને ઉત્સાહ કયારેક એસરી જાય છે, તેા કયારેક મનની વૃત્તિએ પર કામૂ ધરાવી શકતા નથી. કયારેક થાકી જાય છે તે કારેક માગથી સ્ખલના પામી જાય છે, તેા કયારેક માગ થી ભ્રષ્ટ પણ ખની જાય છે. આવા સમયે સાધકની સાધનાનાં